1. Home
  2. Tag "health"

રોજ 2 આમળા ખાશો તો નહીં થાય કોઈ બીમારી,જાણો તેના સ્વાસ્થ્ય લાભ

મોસમી રોગોથી બચવા માટે સ્વસ્થ આહાર ખૂબ જ જરૂરી છે.આ દરમિયાન રોગપ્રતિકારક શક્તિ ખૂબ નબળી પડી જાય છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે તમે આમળાનું સેવન કરી શકો છો.શિયાળામાં તેનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે.તેમાં કેલ્શિયમ, આયર્ન, વિટામિન-સી જેવા પોષક તત્વો મળી આવે છે, તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા ઉપરાંત વાળને સ્વસ્થ રાખવામાં પણ […]

સવારે ખાલી પેટ નાગરવેલના પાન ખાવાથી મળશે અનેક સ્વાસ્થ્ય લાભ,જાણો તેના ફાયદા

ભારતીય ઘરોમાં પણ પાનનો વ્યાપક ઉપયોગ થાય છે.તેનો ઉપયોગ પૂજામાં પણ થાય છે, આ સિવાય દેવતાઓને પણ પાન ચઢાવવામાં આવે છે.નાગરવેલના પાનનું પણ સેવન કરવામાં આવે છે.ખાલી પેટે નાગરવેલના પાન ખાવા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.તેમાં વિટામિન-સી, થાયમિન, નિયાસીન, રાઈબોફ્લેવિન કેરાટીન, કેલ્શિયમ જેવા પોષક તત્વો મળી આવે છે.તો ચાલો તમને જણાવીએ કે ખાલી પેટ […]

પેટમાં વીટ વળતી હોય કે પછી દુખાવો થતો હોય, દાદીમાના આ નુસ્ખાઓ તમારું દર્દ કરશે દૂર,જાણીલો

એસીડીટીનો રામબાણ ઈલાજ આ સમસ્યામાંથી છૂકારો મેળવો      21મી સદીનું જીવન એટલે ભાગદોળ વાળું વ્યવસ્ત જીવન,આજની આ ભાગદોળ વાળી ફાસ્ટ લાઈફમાં બહારનું જંક ફૂડ ખાવા ક્યાકને ક્યાક આુણે મજબુર બનીએ છે તો ઘણી વખત આપણો શોખ આપણાને તે તરફ વાળી જાયે છે, આ ખાઈને આપણાને એસીડીટીનો પ્રોબલેમ થતો હોય છે, પેટમાં દુખાવાની સમસ્યાઓ થતી […]

જાણો મશરુમના પ્રકારો , હેલ્થ માટે છે ગુણકારી છે, તેના સેવનથી થાય છે અનેક ફાયદાઓ

કેલ્શિયમની કમી પુરી પાડે છે મશરુમ રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે મશરુમનું સેવન કરવાથી આપણે ઘણી બીમારીઓથી બચી શકીએ છીએ. રોગપ્રતિકારક શક્તિ વધારવાની હોય કે વજનને નિયંત્રણમાં રાખવાની વાત હોય, મશરૂમ દરેક જગ્યાએ ઉપયોગી છે. આવા ઘણા જરૂરી પોષક તત્વો મશરૂમમાં હોય છે, જેની શરીરને ખૂબ જ જરૂર હોય છે. મશરૂમ ફાઈબરનું એક સારું માધ્યમ […]

લીલા સફરજન પણ સ્વાસ્થ્યને કરે છે ફાયદો- જાણો તેના સેવનથી કઈ બીમારીઓમાં મળે છે રાહત

લીલા સફરજન સ્વાસ્થય માટે ગુણકારી અનેક નાની મોટી બીમારીમાં આપે છે રાહત સામાન્ય રીતે ડોક્રથી લઈને વડિલોને આપણે કહેતા સાંભળ્યા છે કે સફરજન ખાવું સ્વાસ્થ્ય માટે ગુણકારી છે,જો કે ગ્રીન એપલ પણ સ્વાસ્થ્યને ઘણો ફાયદો કરે છે કારણ કે તેમાં કેલ્શિયમ, આયર્ન, વિટામીન અને એન્ટીઓક્સીડેન્ટ જેવા ગુણ હોય છે, જે શરીરને ફાયદો કરે છે અને […]

રાત્રે જમ્યા પછી ઓડકાર આવે છે ? તો હવે જમીને આટલું કામ ચોક્કસ કરજો ,આ સમસ્યામાંથી મળશે છૂટકારો

જમ્યાબાદ ક્યારેય બેસી ન જવું કે સુઈ ન જવું જમ્યા બાદ વરીયાળી કે આમળા ખાવા સામાન્ય રીતે જ્યારે આપણે વધુ જમી લેતા હોઈએ છીએ ત્યાર બાદ ઓડકાર આવતા હોય છે,જો કે આ ઓડકાર ખાટ્ટા અથવાતો ભયાનક હોય છે જે આપણે મોઠાના સ્વાદને બગાળે છે અથવા તો મોઢામાંથી દૂર્ગંધ ફેલાવે છે, વધુ પડતું ખાવાથી, વધુ પડતા […]

શિયાળામાં હાથ અને પગના દુખાવામાંથી મેળવો છૂટકારો- દરરોજ કેટલીક બાબતોને બનાવીદો આદત

પગને ગરમ પાણીની બેગથી શેક કરવાનું રાખો નવરા બેસ્યા હોવ ત્યારે પગ પર બ્લેન્કેટ નાખીને બેસો શિયાળો એટલે ઠંડીની ઋતુ ,આ સિઝનમાં જે લોકોને વાની તકલીફ હોય છે તેમને જીવવું મુશ્કેલ બને છે,આ સાથે જ સામાન્ય બીમારીઓ વાળા લોકો પણ હાથ પગ કે કમરના દુખાવાથી હેરાન થી જાય છે ,જો શિયાળો આવતાની સાથે જ તમે […]

Amazon Black Friday Sale: Amazon : 40 દેશોમાં એમેઝોન વિરોધી પ્રદર્શન

નવી દિલ્હી:  ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોનના કર્મચારીઓ અમેરિકા, યુરોપ, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા સહિત લગભગ 40 દેશોમાં રસ્તા પર ઉતરી વિરોધ કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમની માંગણી છે કે તેમને કંપની સારો પગાર અને કામનું સારું વાતાવરણ પ્રદાન કરે. કર્મચારીઓનું કહેવું છે કે મોંઘવારીને કારણે ખર્ચમાં વધારો થયો છે, તેથી પગાર ધોરણ પણ એ […]

શિયાળામાં તમારા આહારમાં કંઈ-કંઈ રીતે મેથીના દાણાનો કરવો જોઈએ સમાવેશ , જેનાથી તમને થઈ શકે ફાયદો જાણીલો

મેથીના દાણાનું સેવન ગુણકારી શિયાળામાં કડવી મેથી બને છે ઔષધ શિયાળોની સિઝન આવી ગઈ છે ત્યારે આપણે સૌ કોઈ ડ્રાયફ્રૂટ્સ અને તેજાનાનો ખોરાકમાં ઉપયોગ વધુ કરતા હોઈ છે આવી જ એક વસ્તુ છે મેથીના દાણા આમતો તેની તાસિર ગરમ હોય છે તેથી જો શિયાળામાં ખાવામાં આવે તો તેના ગુણો વધી જોય છે,હા ઉનાળામાં તેનું વધુ […]

સ્વાસ્થ્ય: કસરત કરતી વખતે ન કરતા આવી ભૂલ,નહીં તો થઈ જશે તકલીફ

કેટલાક લોકોને આદત હોય છે કે તેઓ જ્યારે પણ કસરત કરે ત્યારે કેટલીક કાળજી રાખતા હોય છે પણ કેટલાક લોકો એવા પણ હોય છે જેઓ બેદરકાર થઈને કસરત કરે છે જે તેમના માટે મોટી સમસ્યા ઉભી કરે છે. આવામાં જો વાત કરવામાં આવે ટ્રેડમિલની તો જો તમે પહેલીવાર ટ્રેડમિલનો ઉપયોગ કરી રહ્યા છો, તો સ્પીડનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code