1. Home
  2. Tag "health"

જો પુરુષોમાં આવા લક્ષણો દેખાવા લાગે તો સમજી લો કે હાર્ટ એટેક આવવાની સંભાવના છે!

હાલના સમયમાં સ્ત્રીઓ કરતાં પુરુષોમાં અને તે પણ ખૂબ જ નાની એટલે કે ચાલીસ આસપાસની ઉંમરમાં હાર્ટ એટેક આવતો વધુ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, તમે પણ આ  લક્ષણો વિશે જાણી લો, જેના ઉપરથી નક્કી કરીને તમે જલ્દીથી તમારા નજીકના ડૉક્ટરનો સંપર્ક કરી શકો. આજની બિનઆરોગ્યપ્રદ અને બેઠાડુ જીવનશૈલીના કારણે લોકો સુગર, હાઈપર ટેન્શન, […]

તમે પણ જો વધારે પડતું કે ચઢીયાતું ખારું ખાઈ રહ્યા છો તો નોતરી રહ્યા છો બ્લડ પ્રેશર

બ્લડ પ્રેશરના દર્દીઓએ સ્વિટ ખાવાનું ટાળવું જોઈએ આ સાથે જ આ દર્દીઓએ ખારું ન ખાવું જોઈએ સામાન્ય રીતે ખારું ખાવાથી ઘણી બધી બીમારીઓ થાય છે આ સાથે જ બ્લડ પ્રેશરની સમસ્યામાં બમણો વધારો થાય છે એટલે જો તમને પણ ભોજનમાં વધારે મીઠું ખાવાની આદત હોય તો ભૂલી જજો,આ આદત તમને જીવનભર બ્લડ પ્રેશરની સમસ્યા પણ […]

શા માટે વધે છે યુરિક એસિડ ? શું આ માટે મીઠુ પણ જવાબદાર છે,જાણો કેટલીક હકીકતો

વધારે લપડતું મીઠું ખાવાથી થાય છે નુકશાન જાણો યુરિક એસિડ વધવા મામલે મીઠું કેટલું જવાબદાર શું છે યુરિક એસિડ જાણો- સામામન્ય રીતે મીઠાને સ્લો પોઈઝન માનવામાં આવે છે તેનું વધારે પડતું સેવન ખૂબ જ નુકશાન કારક છે, આ સાથે જ યુરિક એસિડ એ આપણા શરીરમાં બનેલું ઝેર છે જે દરેક વ્યક્તિના શરીરમાં બને છે. જ્યારે […]

માત્ર દાડમ જ  નહી પરંતુ તેની છાલ પણ સ્વાસ્થ્યને આ રીતે કરે છે ફાયદો

દાડમની છાલ ઘણી રીતે ઉપયોગી તેના સેવનથી અનેક રોગો મટે છે સામાન્ય રીતે આપણે સૌ કોઈ જાણીએ છીએ તે ફળો આપણા સ્વાસ્થય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે જો કે ફળો સહીત કેટલાક ફળોની છાલ પણ આરોગ્યેને ફાયદો કરે છે આજે વાત કરીશું દાડમની છાલની જે ધણી રીતે સ્વાસ્થ્યને ફાયદો કરે છે.દાડમની છાલમાં ઉચ્ચ […]

પાંચ એવી વસ્તુઓ, જે તમારા શરીરના સારા કોલેસ્ટ્રોલને વધારે છે.

  તમારા શરીરના ખરાબ કોલેસ્ટ્રોલને દૂર ભગાવવા માંગો છો? આપણે જાણ્યે અજાણ્યે એવો ખોરાક પસંદ કરી લેતાં હોઈએ છીએ , જેનાથી આપણા શરીરના ખરાબ કોલેસ્ટ્રોલમાં વધારો થાય છે,, જેના કારણે શરીરને નુકસાન પહોંચે છે, તો આવો જાણીએ કયા આહારથી સારા કોલેસ્ટ્રોલમાં વધારો થશે? હાલમાં તો શિયાળાની ઋતુમાં જો તમે અખરોટ, જવ, નાળીયેર તેલ, સોયાબીન અને […]

દાંતમાં ઝનઝનાટી આવે છે અને દાંત દુખે છે તો જાણીલો આ કેટલીક ઘરેલું ટિપ્સ, જેનાથી મળે છે રાહત

આ નુસ્ખાઓથી દાંતની સમસ્યા થશે દૂર ઘરેલું ટિપ્સ તમને દાંતની સમસ્યામાં આપશે રાહત શિયાળામાં જ્યારે કંઈપણ ખાટ્ટી વસ્તુઓ ખવાઈ જાય છે એટલે તરત જ દાંતમાં કરતળ આવે છે ઝનઝનાટી આવે છે આવી સ્થિતિમાં દાંત અને પેઢાનો દુખાવો પણ વધે છે ત્યારે જો તમને પણ ા સમસ્યા હોય તો તમારે કેટલાક ઘરેલું નુસ્ખાો અપનાવવા જોઈએ પહેલા […]

જે લોકોને કિડનીમાં સમસ્યામાં હોય તે લોકોએ વારંવાર પાણી પીવું કારગાર સાબિત થાય છે,

 કિડનીને લગતા રોગમાં લસણનું સેવન ઉત્તમ પાણી પીવાનું ખૂબ રાખો કિડની આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંથી એક ગણાય છે. તેના વિના, વ્યક્તિ જીવવાની કલ્પના પણ કરી શકતો નથી, કારણ કે માનવ શરીરની સરળ કામગીરી માટે, કિડની હોવી ખૂબ જરૂરી છે અને તે પણ સ્વસ્થ હોવી એટલી જ જરુરી છે, કિડની પર જો જરાપણ ખરાબ અસર […]

તમારી સવારને હેલ્ધી બનાવે છે પાલકનો રસ – તેના સેવનથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે

પાલકનું જ્યૂસ હેલ્થ માટે ખૂબ જ ગુણાકારી પાચનશક્તિ બને છે મજબૂત આરોગ્ય માટે લીલાશાકભાજી ખૂબજ હીતાવહ માનવામાં આવે છે, તેમાં રહેલા પ્રોટીન વિટામીન્સ અને મિનરલ સ્વાસ્થ્ય માટે ખૂબજ જરુરી પોષક તત્વો છે.આ સાથે જ પાલકની ભાજીમાં શારીરિક વિકાસ માટેના લગભગ બધા પોષકતત્વો રહેલા હોય છે. તેમાં રહેલા કેટલાય ન્યૂટ્રીયન્ટ્સથી ભરપૂર પાલક એક સુપર-ફૂડ છે. પાલકમાં […]

સારા ભવિષ્ય માટે બાળકને નાની ઉંમરે સ્વાસ્થ્ય સંબંધિત આ બાબતો શીખવો

કહેવાય છે કે બાળકોને જે પણ રૂપમાં નાખવામાં આવે છે,તેમાં તેઓ ઘડાય જાય છે.કોઈપણ ટેવ તેમને બાળપણમાં સરળતાથી શીખવી શકાય છે.બાળપણમાં શીખેલી આદતો જીવનભર તેમની સાથે રહે છે.આમાં સૌથી અગત્યની છે તંદુરસ્ત સંબંધી આદતો જે દરેક બાળકે અનુસરવી જોઈએ. ઘણીવાર લોકો ફરિયાદ કરે છે કે તેમના બાળકો શાકભાજી ખાતા નથી.આનું કારણ એ છે કે બાળપણમાં […]

શિયાળશાની ઋતુમાં બોર ખાવાથી પણ આરોગ્યને ફાયદો થાય છે

સામાન્ય રીતે બોર ખાવાથી આપણ કહીએ છીે કે ખાસી થાય છે ,જો કે બોર આપણા આરોગ્યને ઘણો ફાયદો પણ પહોંચાડે છે,ડી બોરડીનાં પાન વાટી ચટણી જેવું બનાવી ઘીમાં શેકીને સીંધવ નાખી ચાટી જવાથી બેસી ગયેલો અવાજ તથા ઉધરસ મટે છે.આ નાના ફળોમાં વિવિધ એન્ટીઑકિસડન્ટો અને વિટામિન સી મળી આવે છે. એ જ રીતે બોરમાં આયર્ન, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code