ગરમીની સિઝનમાં આ રીતે ક્યારેય ફળોનું સેવન ન કરવું જોઈએ, નહી તો થઈ શકે છે નુકશાન
આ ફળોનું સેવન કરવાનું ટાળો ગરમીમાં આ ફળો ખાવાથી થાય છે નુકશાન સામાન્ય રીતે ગરમીમાં આપણે રસદાર ફળોનું સેવન કરીએ છે જે આપણા આરોગ્ય માટે ગુણકારી ગણાય છે જો કે કેટલાક ફળો એવા પણ છે જેને ખાવાથઈ નુકશાન પણ થાય છે.ઉનાળાની ઋતુમાં બજારમાં ઘણા ફળો મળી રહે છે, જેને આપણે ખૂબ જ શોભે ખાઈએ છીએ. […]


