તકમરિયા નું સેવન પેટની ચરબીથી લઈને પેટ ની બળતરાને કરે છે દૂર
તકમરીયાના અનેક ગુણો દૂદથી બનતા કોલ્ડ્રિંકસમાં તેનો ઉપયોગ થાય છે શરીરમાં ઠંકડ આપવાનું કામ કરે છે ફાલુદામાં જોવા મળતા જેલી બી તકમરીયા ખૂબજ ઉપયોગી છે, જેની તાસિર ઠંડી ગણવામાં આવે છે, અને એટલે જ દરેક પીણામાં તેને નાખવામાં આવે છે, ખાસ કરીને લીબું સિકંજીમાં પણ તકમરીયાનો ઉપયોગ થાય છે.તકમરીયા પેટની સમસ્યા માટે રામબાણ ઈલાજ […]


