કોરોનાની વેક્સિનને લીધે હાર્ટ એટેક- કિડની ફેલના બનાવો, છતાં સરકારે કોઈ ડેટા એકત્ર ન કર્યોઃ કોંગ્રેસ
અમદાવાદઃ કોવીશિલ્ડ વેક્સીનની આડઅસરોને લીધે થતા મૃત્યુ અંગે એક પછી એક હકીકતો સામે આવી રહી હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના શાસકો વેક્સીન બનાવતી ખાનગી કંપનીના બચાવનામા રજૂ કરી રહ્યા છે, ત્યારે દેશના નાગરિકોના હાર્ટએટેકના કારણે થઈ રહેલા મોત અંગે સંપૂર્ણ તપાસ કરીને સરકારની ગુનાહિત બેદરકારી અંગે પગલાં ભરવા જોઈએ. સંસદમાં શૂન્ય કાળમાં આવા મૃત્યુ અંગે […]


