ગુજરાતમાં ગરમીમાં ઘટાડાની સાથે વીજ માગમાં પણ ઘટાડો, 3500 મેગાવોટનો ઘટાડો
અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં આંશિક ઘટાડો થયો છે. કાળઝાળ ગરમીના કારણે વીજળીની માંગણીમાં વધારો થયો હતો, પરંતુ ગરમી ઘટડાની સાથે વીજળીની માંગણીમાં લગભગ 3500 મેગાવોટનો ઘટાડો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં ઉનાળો આકરો બનતા 8મી મેના રોજ વીજળીની માગ વધીને […]


