1. Home
  2. Tag "heavy rain"

હિમાચલમાં 31 લોકોના મોત, ભૂસ્ખલનને કારણે 53 રસ્તા બંધ, ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, 20 જૂને ચોમાસાના આગમનથી 27 જૂન સુધીમાં હિમાચલમાં 31 લોકોના મોત થયા છે. 4 લોકો ગુમ છે, જ્યારે 66 લોકો ઘાયલ થયા છે. આમાં સાપ કરડેલા, ડૂબી ગયેલા, માર્ગ અકસ્માતો અને પાણીમાં વહી ગયેલા લોકોના આંકડા […]

ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ગાંધીનગરઃ ગુજરાતમાં પાછલા અમુક સમયથી મોટા ભાગનાં સ્થળોએ વરસાદ પડી રહ્યો છે, ક્યાંક અનારાધાર તો ક્યાંક થોડા થોડા અંતરાલ બાદ વરસી રહ્યો છે. સુરત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તો ભારે વરસાદને કારણ જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું હતું. જોકે, કેટલાંક સ્થળોએ વરસાદને ખેતી માટે લાભકારક ગણાવી ખેડૂતોએ વધાવી લીધાનાં પણ દૃશ્યો જોવા મળ્યાં હતાં. ગુજરાતમાં […]

ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને NDRFઅને SDRFની ટીમ જિલ્લાકક્ષાએ ડિપ્લોય કરાઈ

ગાંધીનગરઃ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસાદી માહોલ જામ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે, ત્યારે ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે રાહત નિયામકના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને […]

ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને લીધે કાલે બુધવારે શાળાઓ બંધ રહેશે

ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને લીધે રેડ એલર્ટ અપાયું છે, ખાનગી, સરકારી સહિત તમામ શાળાઓમાં જાહેર રજા રહેશે, જિલ્લા કલેકટર દ્વારા લેવાયો નિર્ણય ભાવનગરઃ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને લીધે જળબંબોળ જેવી સ્થિતિ છે. મોટાભાગની નદીઓમાં પૂર આવ્યા છે. શેત્રુજી ડેમ ઓવરફ્લો થતાં 59 દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં […]

ભાવનગરમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ, નદી બે કાંઠે વહેલા લાગી

રાજકોટઃ ભાવનગર જીલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. બોટાદ જિલ્લાના કાળુભાર ડેમના 8 દરવાજા ખોલવામાં આવતા ભાવનગર-અમદાવાદ વાયા વલ્લભીપુર માર્ગ બંધ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ ભાવનગર જિલ્લાના પાલીતાણામા આવેલો ખારો ડેમ ઓવરફલો થતા આસપાસના 10થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ ભાવનગર ઉપરવાસમાં પડેલા સારા વરસાદના કારણે શેત્રુંજી ડેમની જળ સપાટીમાં […]

કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, કેરળ અને માહે, કર્ણાટકમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. 22મી જૂન સુધી કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત ક્ષેત્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. IMD એ 18 જૂને તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ અલગ સ્થળોએ ખૂબ […]

દેશમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD)એ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને આસામના અનેક જિલ્લાઓ માટે આગામી 2-3 કલાક માટે વાવાઝોડા, વીજળી અને 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે મધ્યમ વરસાદની સંભાવનાને લઈને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. જેમાં મધ્ય પ્રદેશના ધાર, બરવાની, ખરગોન, ડિંડોરી, મંડલા અને બાલાઘાટ જિલ્લામાં ભારે હવામાનનું પ્રમાણ જોવા મળે તેવી […]

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ હાલ ગુજરાતના હવામાનમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, તો બીજી તરફ ગરમીનો પ્રકોપ પણ યથાવત છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાપમાનના આંકડા મુજબ, રાજ્યમાં ગરમીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જોકે, હવામાન વિભાગે આજે, શુક્રવારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. […]

ઉત્તર અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

ગાંધીનગરઃ ગુજરાતમાં અત્યારે ગરમી અને વરસાદ બંને પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં એક તરફ ગરમી વધી તો બીજી તરફ વરસાદની પણ આગાહી કરી છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી પાર થયું છે. બીજી તરફ રાજ્યા મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બપોરના સમયે ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઉનાળામાં હવામાન […]

દિલ્હી-NCRમાં પવન સાથે ભારે વરસાદ, પરિવહન સેવાને વ્યાપક અસર

નવી દિલ્હીઃ દિલ્હી NCRમાં શુક્રવારની સવારે તેજ હવાઓ સાથે ભારે વરસાદ થયો હતો. કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા, જેનાથી તાપમાનમાં ઘટાડો થયો હતો અને હવામાન ખુશનુમા બન્યું. જોકે, વરસાદને કારણે સવારે ઓફિસ આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આનાથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું. ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજધાની દિલ્હી માટે રેડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code