1. Home
  2. Tag "Height"

ફાઈટર પ્લેન ગણતરીની મિનિટમાં જ 10 હજાર ફુટની ઊંચાઈએ પહોંચવામાં સક્ષમ

આજે લગભગ દરેક દેશ પાસે ફાઈટર પ્લેન છે. ફાઈટર પ્લેન યુદ્ધ અથવા સંરક્ષણ માટે તૈયાર કરવામાં આવે છે, આજના સમયમાં તે યુદ્ધોનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે. આ વિમાનોની ઝડપ, ક્ષમતા અને ઉડ્ડયન વિશેષતાઓ ખૂબ જ ખાસ છે. ઘણા લોકોના મનમાં એક સવાલ ઉઠે છે કે ફાઈટર પ્લેનને જમીનથી આકાશ સુધી પહોંચવામાં કેટલો સમય […]

બાળકની ઊંચાઈ નથી વધી રહી,તો માતા-પિતાએ હવે આ શાકભાજી ખવડાવવાનું શરૂ કરી દેવું જોઈએ

માતાપિતા ઘણીવાર તેમના બાળકોના સ્વાસ્થ્ય વિશે ચિંતિત હોય છે.કારણ કે બાળકો જમવામાં અનેક નખરા બતાવે છે.માતા-પિતા પણ તેમના બાળકોને વિવિધ પ્રકારના પ્રોટીન પાઉડર, ડ્રાય ફ્રૂટ્સ વગેરે ખવડાવે છે.પરંતુ ઘણી વખત આ બધી વસ્તુઓનું સેવન કર્યા પછી બાળકોને ઘણી સમસ્યાઓ થાય છે.જેમાંથી એક છે ઊંચાઈ વધવાની સમસ્યા.બાળકોની ઉંચાઈ ઓછી હોવાને કારણે તેઓ ક્યારેક બાળકોની મજાકનું કારણ […]

આ યોગાસનથી વધે હાઈટ,બાળકોને નિયમિત કરાવો યોગા

તે વાતમાં કદાચ કોઈ વ્યક્તિ શંકા કરશે નહીં કે યોગાથી દરેક સમસ્યાનું નિરાકરણ આવે છે. યોગા અનેક સમસ્યાનું સમાધાન છે, તો આજે આપણે એ વિષય પર જાણીશું કે જેમાં વાત કરવામાં આવી હાઈટની એટલે કે શરીરની લંબાઈની. સૌથી પહેલા જો વાત કરવામાં આવે તો ધનુરાસન – આ આસન બાળકોની ઊંચાઈ વધારવાની સાથે પાચનતંત્રને પણ મજબૂત […]

માઉન્ટ એવરેસ્ટની ઊંચાઇમાં 86 સેમીનો વધારો થયો, નવી ઊંચાઇ 8848.86 મીટર

જગતના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઇમાં 86 સેન્ટિમીટરનો વધારો થયો ચીન અને નેપાળના સંશોધકોએ સંયુક્તપણે નવી ઊંચાઇ માપી હવે માઉન્ટ એવરેસ્ટની નવી ઊંચાઇ 8848.86 મીટર (29,032 ફીટ) છે નેપાળ: વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઇમાં 86 સેન્ટિમીટરનો વધારો નોંધાયો છે. ચીન અને નેપાળના સંશોધકોએ સંયુક્તપણે આ નવી ઊંચાઇ માપી 8848.86 મીટર (29,032 ફીટ) […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code