સુરત સહિત મહાનગરોમાં શનિવારથી પોલીસ દ્વારા હેલ્મેટ ચેકિંગની ઝૂંબેશ શરૂ કરાશે
સુરતમાં 300 અધિકારી સહિતની 40 ટીમ જંક્શનો, મુખ્ય પોઈન્ટ પર તૈનાત રહેશે જે વાહનચાલકને 5 ઈ-ચલણ મળશે તેનું લાઈસન્સ રદ કરાશે 3 હજાર પોલીસ 772 કેમેરા, ડ્રોનથી હેલમેટનો કડક અમલ કરાવશે સુરતઃ રાજ્યમાં પોલીસ વડાના આદેશ બાદ અમદાવાદ, સુરત, રાજકોટ, સહિત મહાનગરોમાં સરકારી કર્મચારીઓ સામે સીટબેલ્ટ અને હેલ્મેટની ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં હેલ્મેટ ન […]