IPL: પંડ્યા અને કોહલીની અડધી સદીની મદદથી RCBએ DCને હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચ્યું
નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સ સામે કૃણાલ પંડ્યા અને વિરાટ કોહલીએ શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું. રવિવારે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે બંને બેટ્સમેનોએ ફિફ્ટી ફટકારી અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ દિલ્હી કેપિટલ્સને છ વિકેટથી હરાવ્યું હતું. આ સાથે, RCB પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું. ભુવનેશ્વર કુમારના 3-33, જોશ હેઝલવુડના 2-36 અને કૃણાલ અને સુયશ શર્માના જોરદાર પ્રદર્શનને […]