1. Home
  2. Tag "hi-tech"

વડોદરાની MS યુનિવર્સિટીના બિલ્ડિંગ અને કેમ્પસમાં લગાવાયા હાઈટેક કેમેરા

વડોદરા : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીનાં બિલ્ડિંગ અને કેમ્પસમાં તથા  તમામ હોસ્ટેલ્સમાં એવા આધુનિક કેમેરા સજ્જ કરવામાં આવ્યા છે, જેમાં ફેસ રેકગ્નિશનની સુવિધા પણ છે. હાલ આવા 800 કેમેરા ઈન્સ્ટોલ થઇ ચૂક્યા છે અને બીજા 2500 થી 3 હજાર કેમેરા લગાવવામાં આવશે. હાઈટેક સીસીટીવી કેમેરાથી યુનિ,ની સુરક્ષામાં વધારો થશે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

પરીક્ષામાં ચોરી કરવા માટે વિદ્યાર્થીઓ પણ બન્યા હાઈટેકઃ સ્લીપરમાં સીમકાર્ડવાળુ ડિવાઈસ ફીટ કરાવ્યું

રાજસ્થાનમાં યાત્રતા પરીક્ષા યોજાઈ 5 લાખ વિદ્યાર્થીઓએ કરાવી હતી નોંધણી આધુનિક ટેકનોલોજીની મદદથી ચોરી કરતા 5 વિદ્યાર્થી પકડાયાં જયપુર અને દૌસામાં 12 ડમી વિદ્યાર્થી ઝડપાયા દિલ્હીઃ સ્કૂલ-કોલેજ અને સરકારી ભરતીઓમાં યોજાતી પરિક્ષામાં ઉત્તીર્ણ થવા માટે વિદ્યાર્થીઓ ઘણી મહેનત કરે છે. બીજી તરફ કેટલાક એવા વિદ્યાર્થીઓ છે તે કોપી કરીને ઉતીર્ણ થવાના સપના જોતા હોય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code