હાઈવે પર પેટ્રોલ પંપ અને રેસ્ટોરન્ટ પાસે ડિવાઈડર તોડીને રસ્તો બનાવનારા સામે કાર્યવાહી કરાશે
હાઈવે પર પેટ્રોલ પંપ કે રેસ્ટોરન્ટના માલિકો ડિવાઈડર તોડીને રસ્તો બનાવતા હોય છે, રાજકોટ જિલ્લા માર્ગ સમિતિની બેઠકમાં કલેક્ટરએ કર્યો આદેશ, ક્ષતિગ્રસ્ત હાઈવેના મરામતના કામો ત્વરિત હાથ ધરવા સુચના રાજકોટઃ ગુજરાતમાં નેશનલ તેમજ સ્ટેટ હાઈવે પર આવેલા પેટ્રોલ પંપ તેમજ રેસ્ટોરન્ટ અને હોટલોના સંચાલકો દ્વારા હાઈવે પરના ડિવાઈડ તોડીને રસ્તો બનાવવામાં આવ્યો છે. ડિવાઈડર તોડવાથી […]