હિલ સ્ટેશન માઉન્ટ આબુ માઈનસ 3 ડિગ્રીમાં થીજી ગયું
• કડકડતી ઠંડીમાં પણ બરફનો નજારો માણતા પ્રવાસીઓ • ખૂલ્લામાં પાર્ક કરેલા વાહનો પર પણ બરફના થર જામ્યા • વહેલી સવારે ધૂમ્મસ છવાયું પાલનપુરઃ ગુજરાતની સરહદે આવેલા હીલ સ્ટેશન એવા માઉન્ટ આબુમાં કડકડતી ઠંડીને કારણે રોડ-રસ્તાઓ પર બરફની ચાદર પથરાઈ છે. માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાન માઈનસ ત્રણ ડિગ્રી નોંધાતા પ્રવાસીઓ સમીસાંજ બાદ બજારો બંધ થઈ […]