હિમાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 2.8 તીવ્રતા નોંધાઈ
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.8 માપવામાં આવી ભૂકંપના કારણે કોઈ જાનહાની કે નુકસાની નહીં શિમલા: હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં રવિવારે એટલે કે આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે આ ભૂકંપના કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી, પરંતુ લોકો ગભરાટના કારણે ચોક્કસપણે ઘરની બહાર આવી ગયા […]