ખંભાત અને હિંમતનગરમાં રામ નવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, વિફરેલા ટોળાંએ દુકાનોને આગ ચાંપી
અમદાવાદઃ દેશભરમાં રામનવમીનો તહેવાર રંગેચંગે મનાવવામાં આવ્યો હતો. ત્યારે ખંભાત અને હિંમતનગમાં રામનવમીના પર્વે નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારોનો બનાવ વન્યો હતો. આણંદના સંવેદનશીલ ગણાતા ખંભાતમાં રામનવમી શોભાયાત્રા ઉપર પથ્થરમારાનો બનાવ બનતા કોમી તંગદિલી વ્યાપી છે. આ ગંભીર બનાવને પગલે પોલીસ કાફલો મોટી સંખ્યા ઘટના સ્થળે પહોંચ્યો છે. પોલીસે ટોળાને વિખેરવા ટિયર ગેસના સેલ છોડ્યા હતા. […]


