1. Home
  2. Tag "HINDU GIRL"

કચ્છમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની શિક્ષિકાનું કારસ્તાન, અને પછી જે થયું, જુઓ વીડિયો

આદિપુર-કચ્છ, 24 ફેબ્રુઆરી, 2026 – કચ્છમાં મિશનરી સ્કૂલ સેન્ટ ઝેવિયર્સની એક શિક્ષિકાની ધાર્મિક અસહિષ્ણુતાને કારણે સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાઈ હતી. આ અંગે હિન્દુ સંગઠનોને જાણ થતા તેઓ સ્કૂલમાં પહોંચી ગયા હતા અને શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ કરી. મળતા અહેવાલ અનુસાર આદિપુરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં એક વિદ્યાર્થિની પોતાની સાથે હનુમાન ચાલીસા લઈને ગઈ હતી. જો કે […]

પ્રયાગરાજમાં સગીરાને આતંકવાદી બનાવવાનું કાવતરું, દિલ્હીથી કેરળ સુધી કનેક્શન

પ્રયાગરાજમાં એક સગીરાને બળજબરીથી ઇસ્લામ ધર્મ અપનાવવા અને તેને લલચાવીને આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડવાના કાવતરાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસ સમગ્ર કેસની ગંભીરતાથી તપાસ કરી રહી છે. આ કેસમાં મોહમ્મદ તાજનું નામ સામે આવ્યું છે અને તે ફરાર છે. આરોપીને શોધવા માટે ત્રણ પોલીસ ટીમો બનાવવામાં આવી છે. સગીરાનું ધર્માંતરણ અને તેને આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે […]

પાક.માં અધિકારીઓ તો ઠીક પ્યૂન પણ કોર્ટના આદેશને નથી ગણકારતાઃ હિન્દુ પરિવારને સંસ્થામાં રખાયેલી અપહ્યુત સગીરાને ના મળવા દીધી

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં હિન્દુ સહિતના લઘુમતીઓ ઉપર અત્યાચારના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન રહીમ યાર ખાન વિસ્તારમાંથી કથિત રીતે અપહરણ કરાયેલી 13 વર્ષની હિન્દુ સગીરા હાલ દાર-ઉલ-અમન નામની સંસ્થામાં રાખવામાં આવી છે. સગીરાને મળવા માટે માતા-પિતાએ કોર્ટમાંથી મંજૂરી પણ મેળવી છે પરંતુ સંસ્થાના સંચાલકોને કોર્ટનો પણ કોઈ ભય ના તેમ આદેશને ઘોળીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code