1. Home
  2. Tag "Hinduism"

હિંદુ ધર્મને લઈને થાઈલેન્ડના પીએમનું મોટું નિવેદન

દિલ્હી: દુનિયાના ઘણા હિસ્સાઓમાં અત્યારે અશાંતિ છે અને યુદ્ધ જેવો માહોલ છે ત્યારે થાઈલેન્ડના વડાપ્રધાન શ્રેથા થાવિસિનનુ માનવુ છે કે, દુનિયામાં શાંતિ સ્થાપવા માટે હિન્દુ ધર્મના મૂલ્યોમાંથી પ્રેરણા લેવાની જરુર છે. બેંગકોકમાં હાલમાં ત્રીજી વિશ્વ હિન્દુ કોંગ્રેસનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેની પાછળનો હેતુ દુનિયામાં હિન્દુઓની પ્રગતિશીલ અને પ્રતિભાશાળી સમાજ તરીકેની ઓળખને વધારે મજબૂત કરવાનો […]

જન્મ અને મૃત્યુ પછી શું થાય છે? જાણો શું કહે છે હિન્દુ ધર્મ

હિન્દુ ધર્મ એટલે કે સનાતમ ધર્મ, એટલો વિશાળ ધર્મને જેના મૂળ સુધી પહોંચવુ આજના સમયના માનવી માટે તો તે અશક્ય બરાબર છે. સનાતન ધર્મમાં જન્મ પહેલાની અને મૃત્યુ પછીની વાતો પણ કહેવામાં આવી છે. જેના વિશે જો આપણે વધારે વાત કરવામાં આવે તો એવુ કહેવાય કે જન્મ થાય તેનું મૃત્યુ નિશ્ચિત છે, મૃત્યુ થાય તેનો […]

હિંદુ ધર્મના આ મંદિરો દેશમાં નહીં પણ વિદેશમાં છે, તમે પણ જાણો ક્યાં-ક્યાં સ્થિત છે

ભારતમાં હિંદુ ધર્મના ઘણા દેવી-દેવતાઓના ધાર્મિક સ્થળો છે, જેમાંથી અમે તમને ઘણા મંદિરો વિશે જણાવી ચુક્યા છીએ.આજે ફરી એકવાર અમે તમને એવા જ કેટલાક ખાસ મંદિરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે દેશમાં પ્રખ્યાત છે પરંતુ દેશની બહાર સ્થિત છે. હા, આજે અમે તમને એવા કોઈ મંદિરો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જે દેશની […]

સુરતની વીર નર્મદ યુનિ.માં હિન્દુ ધર્મનો બે વર્ષનો અનુસ્નાતક અભ્યાસક્રમ ભણાવાશે

સુરતઃ સનાતન ધર્મના બે મહાન ગ્રંથ રામાયણ અને મહા ભારત જીવનના ઘડતર માટે પણ ખૂબ ઉપયોગી છે. દેશની યુનિવર્સિટીઓમાં પણ વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ પડે તો માટે ધાર્મિક ગ્રંથોને સિલિબ્રસમાં મુકવામાં આવી રહ્યા છે. ત્યારે દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત ગણાતી વીર નર્મદ યુનિવર્સિટી નવા શૈક્ષણિક સત્રથી હિન્દુ ધર્મ વિશે નવો અનુસ્નાતક અભ્યાસક્રમ શરૂ કરશે. આર્ટસ ફેકલ્ટીમાં પહેલીવાર […]

અમેરિકાની ફ્રેસ્નો યુનિવર્સિટીમાં હિન્દુ અને જૈન ધર્મના અભ્યાસનો કરાયો સમાવેશ

દિલ્હીઃ અમેરિકાની કેલિફોર્નિયા રાજ્યની ફ્રેસ્નો યુનિવર્સિટીએ હિંદુ અને જૈન ધર્મ માટે કાયમી વિભાગ શરૂ કર્યા છે જે ધાર્મિક શિક્ષણ કાર્યક્રમનો અંતરંગ ભાગ બની રહેશે. આ વિભાગ શરૂ કરવા માટે બે ડઝન જેટલા ભારતીય મૂળના અમેરિકન કુટુંબે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. 2021માં હિંદુ અને જૈન બંને ધર્મની પરંપરાના જાણકાર પ્રોફેસરની નિમણૂક કરવામાં આવશે. કોલેજ ઑફ આર્ટસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code