બાંગ્લાદેશ : હિન્દુઓના મકાન અને મંદિરમાં તોડફોડની ઘટનામાં પાકિસ્તાન કનેકશન
દિલ્હીઃ પાકિસ્તાનમાં એક મંદિર ઉપર મુસ્લિમ કટ્ટરપંથીઓએ કરેલા હુમલાની ઘટના હજુ ભુલાઈ નથી. ત્યાં હવે બાંગ્લાદેશમાં 50થી વધારે હિન્દુઓના મકાન ઉપર હુમલાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં કટ્ટરપંથીઓએ ચાર મંદિરમાં પણ તોડફોડ કરી હતી. તોફાનીઓએ ભગવાનની મૂર્તિઓને ખંડિત કરી હતી. આ પ્રકરણમાં કટ્ટરપંથી સંગઠન હિફાઝત-એ-ઇસ્લામની સંડોવણી હોવાનું મનાઈ રહ્યું છે. આ સંગઠન સીધુ […]