1. Home
  2. Tag "Historical"

‘દેશ કા પ્રકૃતિ પરીક્ષણ અભિયાન’ના પ્રથમ તબક્કાનું ઐતિહાસિક પાંચ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ સાથે સમાપન

ભારત માટે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ‘દેશ કા પ્રકૃતિ પરીક્ષણ અભિયાન’ને અભૂતપૂર્વ પાંચ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ પ્રાપ્ત થયા છે. જેમાં સમગ્ર રીતે હેલ્થકેર પ્રત્યે રાષ્ટ્રના સમર્પણ અને આયુર્વેદની વધતી જતી વૈશ્વિક માન્યતા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ભારત સરકારના આયુષ મંત્રાલયના સહયોગથી નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન (એનસીઆઇએસએમ)એ 20 ફેબ્રુઆરી, 2025ના રોજ મુંબઇ ખાતે […]

નરેન્દ્ર મોદીએ ઈસરોને તેના ઐતિહાસિક 100મા પ્રક્ષેપણ પર અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હીઃ ભારતની અવકાશ એજન્સી ISRO એ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ વ્હીકલ GSLV-F15 દ્વારા તેનું 100મું મિશન, NVS-02 નેવિગેશન સેટેલાઇટ લોન્ચ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈસરોને ઐતિહાસિક 100મા પ્રક્ષેપણ પર અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું, “ઐતિહાસિક 100મા પ્રક્ષેપણ પર ISROને અભિનંદન! આ અદ્ભુત સિદ્ધિ આપણા વૈજ્ઞાનિકો અને […]

આર્ટીકલ 370 અંગેનો સુપ્રીમ કોર્ટનો નિર્દેશ ઐતિહાસિકઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કરવાના મોદી સરકારના નિર્ણયને દેશની સર્વોચ્ચ અદાલતે યોગ્ય ઠરાવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશને આવકારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરની જનતાને કલમ 370ને પગલે ઘણુ સહન કરવું પડ્યું છે. પરંતુ સુપ્રીમ કોર્ટનો નિર્દેશ માત્ર કાયદાકીય નિર્ણય નથી પરંતુ આશાનું કિરણ છે. અદાલતે આપણી એકતાના મૂળના સારને મજબુત બનાવ્યો […]

દક્ષિણ ભારતમાં આવેલું એક ઐતિહાસિક મંદિર, એક સ્તંભ જમીનથી છે થોડો ઉપર

બેંગ્લોરઃ ભારતમાં સોમનાથ, જગન્નાથ પુરી, રામેશ્વર સહિત અનેક પોરાણીંક મંદિરો આવેલા છે. તેમજ આ મંદિરો ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે.આવુ જ એક મંદિર આંધ્રપ્રદેશના અનંતપુરમાં આવેલું છે. અનંતપુરમાં લેપાક્ષી મંદિર દક્ષિણ ભારતીઓમાં આસ્થાનું કેન્દ્ર છે. તેમજ દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવામાં આવે છે. આ મંદિરની વિશેષતા એ છે અહીં ભગવાન શીવજીના વાહન નંદીજીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code