IPLના ઈતિહાસમાં પહેલીવાર થયું મોટું કારનામું,રોહિતની કેપ્ટન્સીમાં મુંબઈએ બનાવ્યો આ રેકોર્ડ
મુંબઈ : IPL 2023ની 54મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે RCBને 6 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા RCBએ મુંબઈને જીતવા માટે 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મુંબઈએ બેટ્સમેનોના વિસ્ફોટક પ્રદર્શનના આધારે પહાડ જેવો ટાર્ગેટ સરળતાથી હાંસલ કરી લીધો હતો. મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન અને નેહલા વડેરાએ શાનદાર બેટિંગ કરી હતી. આ સાથે […]


