1. Home
  2. Tag "HIT AND RUN"

જામનગર-ખંભાળિયા હાઈવે પર હિટ એન્ડ રન, ઈકો કારની અડફેટે રાહદારીનું મોત

જામનગર-ખંભાળિયા હાઈવે પર શાપર ગામ પાસે બન્યો બનાવ, ઈજાગ્રસ્ત પ્રોઢનું સારવાર દરમિયાન મોત, પોલીસે ઈકોચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ અક અકસ્માતનો બનાવ જામનગર-ખંભાળિયા હાઈવે પર શાપર ગામ પાસે બન્યો હતો. શાપર ગામના પાટીયા પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, પગપાળા ચાલીને જઈ […]

ગાંધીનગરના કોબા સર્કલ કમલમ્ પાસે હીટ એન્ડ રન, ઈજાગ્રસ્ત યુવતીનું મોત

એક્ટિવા સ્કૂટર સ્લીપ થતાં યુવતી રોડ પર પટકાઈ, રોડ પર પટકાયેલી યુવતીને પાછળ આવી રહેલા વાહને અડફેટે લીધી, અકસ્માત બાદ વાહનચાલક વાહન સાથે જ નાસી ગયો ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે ગાંધીનગર-અમદાવાદ હાઈવે પર કોબા સર્કલ કમલમ્ નજીક એક અકસ્માત સર્જાયો હતો, એક યુવતી એક્ટિવા લઈને આવી રહી હતી. […]

અમદાવાદમાં શાહીબાગના હીટ એન્ડ રનના કેસમાં પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ

બાઈકને ટક્કર મારીને કારચાલક નાસી ગયો હતો, ઈજાગ્રસ્ત બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવીને નાસી ગયેલા કારચાલકને ઝડપી લીધો  અમદાવાદઃ શહેરના શાહીબાગમાં આવેલા શિલાલેખ પાસે થોડા દિવસ પહેલા હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં પૂરફાટ ઝડપે આવેલી કારે બાઈકને ટક્કર મારીને કાર સાથે ચાલક નાસી ગયો હતો. આ અકસ્માતના પગલે […]

ધોરાજી નજીક હીટ એન્ડ રન, બોલેરો કારની ટક્કરે કોલેજિયન યુવતીનું મોત

કોલેજિયન યુવતી એસટી બસમાં ઉતરીને રોડ ક્રોસ કરતા બોલેરોએ અડફેટે લીધી અકસ્માત બાદ બોલેરો જીપ સાથે તેનો ચાલક નાસી ગયો પોલીસે બોલેરો કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી રાજકોટઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ધોરાજી નજીક સુપેડી ગામે હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. સુપેડી ગામે આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરતી તાલાલા […]

બાયડના નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઈકસવાર 3 યુવાનોના મોત

પૂરફાટ ઝડપે અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારીને પલાયન બાઈકસવાર ત્રણેય યુવાનો અમરગઢ ગામના હતા પોલીસે ગુનો નોંધીને અજાણ્યા વાહની શોધખોળ આદરી મોડાસાઃ રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે બાયડ તાલુકાના છાપરિયા ગામ નજીક હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. બાઈક પર ત્રિપલસવારીમાં જતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા બાઈકસવાર ત્રણેય […]

રાજકોટ-ગોંડલ હાઈવે પર હીટ એન્ડ રન, ટુ વ્હીલર પર જતાં સાસુ-વહુના મોત

ગોંડલ રોડ પર કોરાટ ચોકડી પાસે રાતના સમયે અકસ્માત સર્જાયો જનોઈના પ્રસંગમાંથી બે સ્કૂટર પર પરિવાર ફરત ફરતો હતો ત્યારે સર્જાયો અકસ્માત પિતા-પૂત્રને ઈજા, ટ્રકચાલક ટ્રક સાથે અકસ્માત બાદ ફરાર રાજકોટઃ નેશનલ હાઈવે પર હીટ એન્ડ રનના બનાવો વધતા જાય છે. ત્યારે રાજકોટ-ગોંડલ હાઈવે પર કોરાટ ચોક નજીક ટ્રકે બે સ્કૂટરને ટક્કર મારતા સ્કૂટરસવાર સાસુ […]

વડોદરા હાઈવે પર હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની અડફેટે બાઈકચાલકનું મોત

નેશનલ હાઈવે પર ગોલ્ડન ચોકડી નજીક બન્યો બનાવ હીટ એન્ડ રનના બીજા બનાવમાં રાહદારીનું મોત પોલીસે હાઈવે પરના સીસીટીવીના કૂટેજ મેળવી તપાસ હાથ ધરી વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા નજીક ગોલ્ડન ચોકડી પાસે  હીટ એન્ડ રનના બનાવમાં બાઈકચાલકનું મોત નિપજ્યું હતું, જ્યારે બીજા બનાવમાં શહેરના ભાયલી વાસણા રોડ પર પંચમુખી હાઉસિંગ ફ્લેટમાં રહેતા 42 […]

વડોદરા નજીક નેશનલ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે બાઈકસવાર બે યુવાનોના મોત

હાઈવે પર કોઈ અજાણ્યુ વાહન બાઈકને ટક્કર મારીને પલાયન હાઈવે પર અકસ્માતને લીધે ટ્રાફિકજામ સર્જાયો પોલીસે અજાણ્યા વાહનની શોધખોળ આદરી વડોદરાઃ રાજ્યમાં નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વડોદરા નજીક અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, પૂરફાટ ઝડપે કોઈ અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા બાઈકસવાર બે યુવાનોના મોત […]

કચ્છના મુન્દ્રામાં હીટ એન્ડ રન, અજાણ્યા વાહનની અડફેટે બાઈકસવાર બે યુવાનોના મોત

મીઠાની પુલિયા પાસે મધરાત્રે અજાણ્યુ વાહન બાઈકને ટક્કર મારીને પલાયન કચ્છમાં હીટ એન્ડ રનના વધતા જતા બનાવો મુન્દ્રા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી ભૂજઃ કચ્છમાં હીટ એન્ડ રનના બનાવો વધી રહ્યા છે. હજુ બે દિવસ પહેલા આદિપુરમાં બાઇક ચાલક વિદ્યાર્થીનું હિટ એન્ડ રનમાં મૃત્યુ થયું હતું.  ત્યાં મુન્દ્રામાં બે યુવકો અજાણ્યા વાહનની અડફેટે […]

જસદણના ગઢડિયા ચોકડી નજીક હીટ એન્ડ રન, કારની અડફેટે રાહદારી દંપત્તીનું મોત

પતિ-પત્ની રોડ ક્રોસ કરતા હતા ત્યારે કારે અડફેટે લીધા પતિનું ઘટના સ્થળે અને પત્નીનું સારવાર દરમિયાન મોત પોલીસે કારચાલકની શોધખોળ આદરી રાજકોટઃ જિલ્લાના જસદણ રોડ પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં દંપતીનું મોત નીપજ્યું હતુ. જસદણ નજીક ગઢડીયા અને ગોખલાણા ચોકડી વચ્ચે આવેલા ફાર્મ હાઉસ પાસે દંપતી રોડ ક્રોસ કરતું હતું, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code