1. Home
  2. Tag "HIT AND RUN"

અમદાવાદના વટવા રિંગ રોડની ગામડી ચોકડી પાસે બાઈકને  અજાણ્યા વાહને અડફેટે લેતા દંપતીનું મોત

અમદાવાદઃ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. બેફામ ગતિએ વાહનો અકસ્માત બાદ રફુચક્કર થઈ જતા હોય છે. શહેરના વટવા રિંગ રોડ પર ગામડી ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકસવાર  દંપતીનું કરુણ મોત નીપજ્યું હતું. મહિજડા ગામમાં રહેતા દંપતીને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં ઘટનાસ્થળે જ બંનેનાં મોત નિપજ્યા હતા. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ […]

અમદાવાદ-રાજકોટ હાઈ-વે પર બોડીયા પાસે હીટ એન્ડ રન, બેનાં મોત

સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ હાઈવે પર બોડીયા પાસે અજાણ્યા વાહને કારને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પતિ-પત્નીનું મોત થયું હતું. 2 બાળકો સહિત 7 લોકોને ઈજા પહોંચી હતી. અકસ્માત કરી વાહનચાલક નાસી ગયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ ખેડા રહેતા ઘનશ્યામ જગદીશભાઈ ઠક્કર પત્ની, […]

અમદાવાદઃ હિટ એન્ડ રન કેસમાં પોલીસે પીછો કરનારા હોમગાર્ડ જવાનને બનાવ્યો સાક્ષી

અમદાવાદઃ શહેરના શિવરંજની ક્રોસ રોડ નજીક  હિટ એન્ડ રન કેસમાં વેન્ટો કારમાં બેસીને અન્ય કારનો પીછો કરનારા  હોમગાર્ડ જવાનને સાક્ષી બનાવવામાં આવ્યો છે.આઈ ટ્વેન્ટી કાર ચલાવતા પર્વ શાહે શ્રમજીવી પરિવારને ફંગોળ્યો હતો અને એમાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 1 જુલાઈએ પોલીસે વેન્ટો કારના ચાલકને શોધી કાઢ્યો હતો. ચાલકે […]

પોલીસે પીછો કરતા ડરને લીધે કાર પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો, આરોપી પોલીસ સમક્ષ થયો હાજર

અમદાવાદ: શહેરના શિવરંજની પાસે મોડી રાતે શ્રીમંતોના નબીરોઓએ પૂર ઝડપે કાર દોડાવીને ઝૂંપડાની બહાર રસ્તા પર નિંદ્રાધીન પરિવારને અડફેટે લીધા હતો. આ અકસ્માતમાં શ્રમજીવી પરિવારની એક મહિલાનું મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોમાં બે બાળકોને સારવાર માટે શેલ્ટર હોમ મોકલાયા છે, જ્યારે અન્ય એક વ્યક્તિને સોલા સિવિલ ખસેડવામાં આવ્યા […]

અમદાવાદમાં બે વર્ષમાં હિટ એન્ડ રનના 373 બનાવો બન્યાં, 217ના મોત

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. તેમજ હિટ એન્ડ રનના કેસ પણ વધ્યાં છે. બીજી તરફ સરકાર દ્વારા માર્ગ અકસ્માતના બનાવો ઘટે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ શહેરમાં બે વર્ષમાં હિટ એન્ડ રનના 373 જેટલા બનાવો નોંધાયાં હતા. આ બનાવોમાં 217 લોકોના મોત થયાં હતા. ગુજરાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code