કોરોનાને પગલે પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે, સરકારની માર્ગદર્શિકા જાહેર
હોળી પ્રગટાવતી વખતે લોકો મોટી સંખ્યામાં એકત્ર નહીં થઈ શકે સરકારની ગાઈડલાઈનના પાલનની આયોજકોની જબાવદારી ધૂળેટીની જાહેરમાં નહીં થાય ઉજવણી અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે હોળી-ધુળેટીના તહેવારની ઉજવણીને લઈને કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યાં છે. હોળીની ધાર્મિક પરંપરાગત અનુસાર સરકારની ગાઈડલાઈન અનુસાર ઉજવણી કરી શકાશે. જો કે, ધૂળેટીના દિવસે જાહેરમાં કે સામુહિક રીતે રંગોત્સવની ઉજવણી કરા […]


