રંગોનો પર્વ હોળી ક્યારે ઉજવાશે અને હોલિકા દહનનો શુભ સમય જાણો…
ભારતમાં દર વર્ષે હોળી અને ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવવામાં આવે છે. રંગોના પર્વની માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશમાં વસવાટ કરતા ભારતીયોએ પણ ધાર્મિક માહોલમાં ઉજવણી કરી છે. દેશમાં તા. 13મી માર્ચના હોલિકા દહન કરવામાં આવશે. હોળીનો તહેવાર ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાની તિથીએ ઉજવવામાં આવે છે. હોળી આગામી 14મી માર્ચે રમાશે. જ્યારે હોલિકા દહન 13મી […]