1. Home
  2. Tag "Home Isolation"

ઈબોલા વાયરસઃ આફ્રિકન દેશોમાંથી આવેલા 11 પ્રવાસીઓને હોમઆઈસોલેશનમાં રખાયા

અમદાવાદ, 27 મે, 2026 : Ebola virus આફ્રિકન દેશો યુગાન્ડા અને કોંગોમાં ફેલાયેલા ઇબોલા નામના વાઇરસને લીધે આફ્રિકન દેશોમાંથી ગુજરાત આવતા પ્રવાસીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. તાજેતરમાં આફ્રિકન દેશો યુગાન્ડા, સાઉથ સુદાન અને કોંગો દેશમાંથી અમદાવાદ આવેલા 11 જેટલા દર્દીઓને તેમના ઘરે હોમઆઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જોકે એકપણ વ્યક્તિમાં ઇબોલાના લક્ષણો દેખાયા નથી, […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોરોના પોઝિટિવ, હોમ આઈસોલેશનમાં રખાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ કોરોના સંક્રમિત થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આઈસોલેશનમાં રખાયા છે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને કોરોના ટેસ્ટમાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન તાજેતરમાં જ રાજ્યના […]

મહારાષ્ટ્ર સરકારે હોમ આઇસોલેશન પર મૂક્યો પ્રતિબંધ, હવે દર્દીઓએ કોવિડ સેન્ટર જવું પડશે

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય હોમ આઇસોલેશન પર લગાવી રોક દર્દીઓએ જવું પડશે કોવિડ સેંટર મહારાષ્ટ્રના 18 જિલ્લામાં થશે લાગુ મુંબઈ : મહારાષ્ટ્ર સરકારે હોમ આઇસોલેશન પર પ્રતિબંધ મૂક્યો છે, ત્યારબાદ હવે નવા દર્દીઓએ કોવિડ સેન્ટર જવું પડશે. આ નિર્ણય મહારાષ્ટ્રના 18 જિલ્લામાં લાગુ થશે. આ નિર્ણય અંગે માહિતી આપતા રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપે કહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code