ગૃહમંત્રી અમિત શાહ 14 એપ્રિલે બંગાળના બે દિવસીય પ્રવાસે જશે,ઘણા કાર્યક્રમોમાં લેશે ભાગ
દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 14 એપ્રિલથી પશ્ચિમ બંગાળની બે દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન તેઓ બીરભૂમ જિલ્લામાં જનસભાને પણ સંબોધિત કરશે. ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાજ્ય એકમના એક નેતાએ કહ્યું કે તેઓ રાજ્યના ટોચના નેતાઓ સાથે બંધ બારણે સંગઠનાત્મક બેઠકો પણ કરશે. તેમણે કહ્યું, “અમિત શાહ જી 14 એપ્રિલથી પશ્ચિમ બંગાળના બે […]


