રાજ્યસભામાં ગૃહ મંત્રાલયના કામકાજની ચર્ચા ઉપર અમિત શાહે TMC સાંસદને આડેહાથ લીધા
નવી દિલ્હીઃ રાજ્યસભામાં ગૃહ મંત્રાલયની કામગીરી પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે ટીએમસી સાંસદ સાકેત ગોખલેને ઠપકો આપ્યો હતો. વાસ્તવમાં, ગૃહ મંત્રાલય પર ચર્ચા દરમિયાન, સાકેત ગોખલેએ ED અને CBIનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ અંગે અમિત શાહે કહ્યું કે, ગૃહ મંત્રાલય પર ચર્ચા થઈ રહી છે પરંતુ સાકેત ગોખલે ED અને CBI પર […]