1. Home
  2. Tag "home remedies"

ઘરની સુંદરતા વધારવા માટે અજમાવો આ ઘરેલુ ઉપચાર

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમનું ઘર સ્વચ્છ અને સૌથી સુંદર દેખાય.આવી સ્થિતિમાં, સૌથી મહત્વપૂર્ણ વસ્તુ ઘરની સ્વચ્છતા અને વસ્તુઓને વ્યવસ્થિત રાખવાની રીત છે.તો ચાલો આજે તમને એક એવી સ્માર્ટ વાત જણાવીએ, જેને અપનાવીને તમે ઘરની સુંદરતામાં વધુ વધારો કરી શકો છો. • સરસવનું તેલ અને કેરોસીન સરખા પ્રમાણમાં મિક્સ કરીને લાકડાના ફર્નિચરને સાફ કરો, […]

ચોમાસામાં સ્કીનની સમસ્યા થાય છે? તો અપનાવો ઘરેલુ ઉપાય અને મેળવો રાહત

ચોમાસામાં કેટલાક લોકોને સ્કીનને લગતી સમસ્યાઓ થતી હોય છે. કારણ એ હોય છે કે ચોમાસામાં ક્યારેક ગરમીનો અનુભવ થાય તો ક્યારેક ઠંડા વાતાવરણનો, સાથે સાથે ભેજવાળી હવા પણ કેટલાક લોકોને માફક આવતી નથી અને છેલ્લે તેના કારણે તેમને સ્કીનને લગતી સમસ્યાઓ થઈ જતી હોય છે. આવામાં જે લોકોને આ પ્રકારની સમસ્યા થતી હોય તે લોકો […]

માત્ર દવાઓ જ નહીં,આ ઘરગથ્થુ ઉપચારો મોસમી તાવ મટાડશે

ચોમાસાની ઋતુમાં શરદી, છીંક, ખાંસી સામાન્ય સમસ્યા છે.આ સિઝનમાં બેક્ટેરિયા અને વાયરસ પહેલા કરતા વધુ સક્રિય થઈ જાય છે,જેના કારણે વાયરલ ફીવર જેવી સમસ્યાઓ થવા લાગે છે.જો તમે પણ આ ઋતુમાં તાવનો સામનો કરી રહ્યા છો, તો તમે આ ઘરગથ્થુ ઉપચારની મદદથી સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.તાવને કારણે તમારા શરીરમાં નબળાઈ પણ આવે છે અને […]

શરીર પર થયેલા મસાનો રામબાણ ઈલાજ,જાણી લો આ માહિતી

સુંદરતા એ સ્ત્રીનું સૌથી મોટું ઘરેણું હોય છે. આ વાત એટલા માટે કહી શકાય કે દરેક સ્ત્રીને સુંદર થવું સૌથી વધારે પસંદ હોય છે. સુંદરતાને લઈને સ્ત્રી એટલી બધી ઉત્સાહી હોય છે કે તેની વાત ન પૂછી શકાય પણ ક્યારેક સુંદરતાને પામવામાં કેટલીક તકલીફો પણ હોય છે જેમાંથી એક તકલીફ છે મસાની. જો ચહેરા પર […]

શરીરમાં એસીડીટી કેમ થાય છે? તેની પાછળ આ હોય છે કારણો

શરીરમાં એસીડીટી થાય છે? તો આ હોઈ શકે કારણ ન કરો આ પ્રકારની ભૂલો એસીડીટીની સમસ્યા આમ તો સામાન્ય છે, બધા લોકોને થતી હોય છે પરંતુ તેની અવગણના કરવી અને તેને નકારી દેવી તે કોઈકવાર મોટી સમસ્યામાં મુકી દે છે. જાણકારોના કહેવા અનુસાર એસીડીટી થવા પાછળના અનેક કારણો હોય છે જેમાં એવું હોય છે કે […]

ચાંદીના ઘરેણાંનો રંગ કાળો થઈ ગયો હોય તો ઘરે જ અજમાવો આ ઉપાય ,ચમક આવશે પરત

ચાંદીના ઘરેણાંનો રંગ કાળો થઇ ગયો છે ? તો ઘરે જ અજમાવો આ ઉપાયો થોડી જ વારમાં ચાંદી ચમકવા લાગશે ચાંદી એક એવી ધાતુ છે જેની ચમક સમયની સાથે ઓસરી જવા લાગે છે.વિવિધ પ્રકારના આભૂષણો, વાસણો, મૂર્તિઓ વગેરે વસ્તુઓ ચાંદીમાંથી બનાવવામાં આવે છે.પરંતુ ચાંદીની સૌથી મોટી ખામી એ છે કે,જ્યાં સુધી તમે તેનો ઉપયોગ કરતા […]

પગમાં સોજાથી પરેશાન છો ?,તો આ ઘરેલું ઉપાય આવશે કામ

પગમાં સોજાથી પરેશાન છો ? આ ઘરેલું ઉપાય આવશે કામ પગમાં રાહત મેળવવામાં મદદરૂપ આજકાલ પગમાં સોજો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે.પગમાં સોજો આવવાના ઘણા કારણો છે, જેમાં અસ્વસ્થ જીવનશૈલી, આહાર, વધતી ઉંમર, શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ, પગ અને પગની ઘૂંટીમાં ઈજા વગેરેનો સમાવેશ થાય છે.પગમાં સોજો આવવાનું કારણ ગર્ભાવસ્થા પણ હોઈ શકે છે.આ સિવાય […]

જો તમને પણ ખોરાક પચાવવામાં સમસ્યા છે, તો અપનાવો આ સરળ રસ્તો

ખોરાક પચાવવામાં તકલીફ થાય છે તો અપનાવો આ સરળ રસ્તો આ પ્રકારે ખોરાક જમવાનું શરૂ કરો આજકાલ લોકોનો જમવાનો સમય નક્કી હોતો નથી,આ પાછળના કારણ હોઈ શકે કે તેઓ કામમાં વ્યસ્ત રહેતા હોય છે અથવા જમવાનો સમય જાણી જોઈને નક્કી રાખતા નથી. જો કે આ કારણોથી લોકોને અપચાની બીમારી થઈ જતી હોય છે અને ખોરાક […]

વાળની સુંદરતા વધારવા મહેંદી સારી રહે કે હેયર ડાય

વાળની આ રીતે કરો કેર મહેંદી લગાવવી કે હેયર ડાય? જાણો શું છે તમારા માટે બેસ્ટ વાળમાં કેટલાક લોકો મહેંદી લગાવતા હોય છે તો કેટલાક લોકો વાળને કાળા કરવા માટે હેયર ડાયનો ઉપયોગ કરતા હોય છે. આવામાં તે લોકોને ખબર હોતી નથી કે તેમના માટે મહેંદી સારી છે કે હેયરડાય. આ બાબતે કેટલાક લોકો કહે […]

મોઢાના ચાંદાથી છુટકારો મેળવવા માટે અજમાવો આ ઉપાય

મોઢાના ચાંદાથી પરેશાન છો ? તો આ ઉપાય અજમાવો ચાંદાથી જલ્દી મળશે રાહત મોઢામાં ચાંદા પડવાના ઘણા અલગ-અલગ કારણ છે.જો કબજિયાત રહેતું હોય તો તરત જ મોઢામાં ચાંદા પડવા લાગે છે. પાણી ઓછી માત્રામાં પીવાતું હોવાથી પણ મોઢામાં ગરમી નીકળી પડે છે.તો ઘણી વાર દાંત અને પેઢામાં કોઈ તકલીફ થઇ હોય તો તેના ઇન્ફેકશનના કારણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code