શરદી-ખાંસીમાં મધ ખુબ ફાયદાકારક, જાણો ફાયદા
પ્રાચીન કાળથી, મધનો ઉપયોગ ખાંસી, તાવ કે ગળાના દુખાવામાં રાહત મેળવવા માટે કરવામાં આવે છે. આપણે મધની ચામાં લીંબુનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. શિયાળામાં, શરદી અને ખાંસીની સારવાર માટે મધનો ઉપયોગ ઘણીવાર અન્ય વસ્તુઓ સાથે ભેળવીને કરવામાં આવે છે. મધનો ઉપયોગ ઉધરસને ઓછી કરવા અને સારી ઊંઘ માટે થાય છે. મધ ડિફેનહાઇડ્રેમાઇન (ડી-ફેન-હી-ડ્રુ-મીન) જેટલું […]