1. Home
  2. Tag "hospitals"

સુરતમાં ફાયર સેફ્ટીના અભાવે 7 હોસ્પિટલો સહિત નવ એકમોને સીલ કરાયા

સુરતઃ શહેરના મહાનગર પાલિકાના ફાયર અને ઈમરજન્સી સવિર્સીસ વિભાગ દ્વારા ફાયર સેફ્ટીની અપૂરતી સુવિધા હોવાથી કુલ સાત હોસ્પિટલો, ૧ હોટલ, ૧ માર્કેટ મળી કુલ ૯ એકમોમાં સીલિંગની કાર્યવાહી કરવામાં આવતા ફાયર સુવિધા ન ધરાવતા કમોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ફાયર બ્રિગેડે જણાવ્યા મુજબ આજે ગોપાલ હોસ્પિટલ, બીજો માળ પીપલ્સ પોઈન્ટ, ડોક્ટર હાઉસ, પીપલ્સ ચાર રસ્તા, […]

ગુજરાતની હોસ્પિટલોમાં 52 હજાર દર્દીઓ ઓક્સિજન સપોર્ટ ઉપરઃ સરકારે કોર્ટમાં રજૂ કર્યું એફિડેવીટ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો થયો છે. રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં કોવિડના દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. કોરોનાના તમામ દર્દીઓ પૈકી 52 હજાર દર્દીઓ ઓક્સિજન સપોર્ટ ઉપર સારવાર લઈ રહ્યાં છે. તેમ ગુજરાત સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલી એફિડેવીટમાં જણાવ્યું છે. કેસની હકીકત અનુસાર ગુજરાતમાં કોરોના મહામારીને લઈને હાઈકોર્ટમાં સુઓમોટો પીટિશન થઈ છે. […]

એક્ટર ગુરમીત ચૌધરીએ કોરોના સામે લડવાનો મોટો નિર્ણય લીધો, આ 2 શહેરોમાં ખોલી રહ્યા છે 1000 બેડની હોસ્પિટલ

મદદ માટે આગળ આવ્યા ગુરમીત ચૌધરી 2 શહેરોમાં ખોલી રહ્યા છે 1000 બેડની હોસ્પિટલ ફેંસમાં ખુશીની લહેર મુંબઈ : ટીવીના મશહૂર એક્ટર ગુરમીત ચૌધરી આજકાલ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખૂબ જ એક્ટિવ રહે છે. જ્યાં તે સતત કોરોના અંગેની માહિતી તેમના ચાહકોને શેર કરતા રહે છે. એક્ટર પોતાના સોશિયલ મીડિયા પર ઘણાં દિવસોથી આ […]

લો બોલો, હોસ્પિટલોમાં પ્રાણવાયુની અછત વચ્ચે હરિયાણામાં ઓક્સિજન ભરેલુ ટેન્કર થયું ગાયબ

પ્રવાહી ઓક્સિજન ભરેલુ ટેન્કર પાણીપતથી નીકળ્યું હતું ટેન્કર સીરસા જવા રવાના થયું હતું ડ્રગ કંટ્રોલરે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આરંભી દિલ્હીઃ  દેશમાં કોરોના રોગચાળાની બીજી લહેરના કારણે સ્થિતિ રોજબરોજ બગડતી જઈ રહી છે, અને ઘણા રાજ્યોમાં ઓક્સિજન, હોસ્પિટલમાં બેડ અને આઇસીયુ બેડની પણ અછત પડી રહી છે. દરમિયાન હરિયાણામાં ઓક્સિજન ભરેલું આખેઆખુ ટેન્કર ભેદી સંજોગોમાં […]

ભાવનગરના અલંગમાંથી રાજ્યની મોટાભાગની હોસ્પિટલોને ઓક્સિજનનો સપ્લાય કરાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે, ત્યારે સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજનની માગમાં વધારો થયો છે. ત્યારે ભાવનગર જિલ્લામાં અલંગ સહિત જુદાજુદા વિસ્તાકોમાં આવેલા ઓક્સિજન પ્લાન્ટ અડધા ગુજરાતની હોસ્પિટલોને ઓક્સિજન પૂરો પાડે તેવી વ્યવસ્થા  છે. જેને લઈ તંત્ર એલર્ટ બન્યું છે. ગુજરાતભરમાં બે દિવસથી અહીંથી ઓક્સિજનના સિલિન્ડર મોકલવામાં આવી રહયા છે. […]

અમદાવાદની 700 હોસ્પિટલમાં ફાયર સેફ્ટી એનઓસી નથીઃ હાઈકોર્ટે વ્યક્ત કરી નારાજગી

અમદાવાદઃ હાઈકોર્ટમાં ફાયર સેફ્ટી મુદ્દે અમદાવાદ શહેરના ચીફ ફાયર ઓફિસરે સોગંદનામુ રજૂ કર્યું હતું. જેમાં અનેક હોસ્પિટલ, ટ્યુશન કલાસીસ, રેસ્ટોરન્ટ અને હાઈરાઈઝ બિલ્ડીંગો પાસે ફાયર એનઓસી નહીં હોવાનો ખુલાસો થયો હતો. એટલું જ નહીં શહેરની 151 હોસ્પિટલમાં ફાયર સેફ્ટી નહીં હોવા મુદ્દે હાઈકોર્ટે મનપા તંત્રની ઝાટકણી કાઢી હતી. તેમજ આ 151 હોસ્પિટલ વિરૂદ્ધ તાત્કાલિક નોટિસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code