કેરીના બદલામાં harley-davidson બાઈક! કેરીના સ્વાદનો આ છે જાદુ
વિશેષ લેખ ભારતમાં કેરી માત્ર ફળ નથી. તે લાગણી છે, ઋતુ છે, પ્રેમ છે, કવિતા છે, રાજકારણ છે, આધ્યાત્મિકતા છે અને હજારો વર્ષોથી ચાલતી આવતી સંસ્કૃતિની જીવંત નિશાની છે. કેરીનો ઇતિહાસ એટલો જ પ્રાચીન છે જેટલી ભારતની સંસ્કૃતિ. માનવામાં આવે છે કે ભારતમાં લગભગ ૫૦૦૦ વર્ષ પહેલાં કેરીની ખેતી શરૂ થઈ હતી. વિશ્વમાં કેરીની 1500થી […]


