15 વર્ષ પછી RCB ટેબલ ટોપર બન્યું, જાણો ઇતિહાસમાં RCB કેટલી વાર રહ્યું નંબર 1
નવી દિલ્હી, 24 મે 2026: RCB became the table topper after 15 years ગયા વર્ષે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેમનો પહેલો ઇન્ડિયન પ્રીમિયર લીગ ખિતાબ જીત્યો હતો. જોકે, તે સિઝનમાં ટીમ ટેબલ ટોપર નહોતી, બીજા સ્થાને રહી હતી. 15 વર્ષમાં આ પહેલી વાર છે જ્યારે RCB પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહ્યું છે, 18 પોઈન્ટ અને +0.783 ના […]


