આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છેઃ નરેન્દ્ર મોદી
નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા અંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, કાશ્મીરમાં પ્રવાસીઓ પર થયેલો આતંકવાદી હુમલો એક શરમજનક ઘટના હતી. અમે આતંકવાદને નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરીશું. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ‘અમે આતંકવાદ અને આતંકવાદીઓને ટેકો આપનારાઓ સામે કડક અને નિર્ણાયક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છીએ.’ અમે માનીએ […]