1. Home
  2. Tag "hyderabad"

IPL 2024: હૈદરાબાદ પ્લેઓફ માટે થયું ક્વોલિફાઈ

બેંગ્લોરઃ IPL 2024 ની 66મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ થવાની હતી. હૈદારાબાદના રાજીવ ગાંધી સ્ટેડીયમમાં આયોજીત આ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. મેચ રદ્દ થવાને કારણે બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યા હતા. આ સાથે હૈદરાબાદના 15 પોઈન્ટ છે અને તે પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, […]

IPL 2024: રાજસ્થાનનો હૈદરાબાદ સામે રોમાચંક મેચમાં માત્ર 1 રનથી પરાજય થયો

બેંગ્લોરઃ સનરાઇઝર્સ હૈદરાબાદે રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને 1 રનથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતી વખતે સનરાઇઝર્સ હૈદરાબાદે નીતીશ રેડ્ડી અને ટ્રેવિસ હેડના અર્ધ શતકની મદદથી 201 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતી વખતે રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. રાજસ્થાન રોયલ્સે 1 રનના સ્કોર પર જોસ બટલર અને કેપ્ટન સંજુ સેમસનની વિકેટ ગુમાવી […]

smiling designing surgery આપ્યું મોત: લગ્ન પહેલા સ્મિત, વધારવા માટે સર્જરી દરમિયાન વરરાજાનું મોત, ઘરમાં માતમ

હૈદરાબાદ:  તેલંગાણાના પાટનગર હૈદરાબાદમાં એક યુવકે લગ્ન પહેલા પોતાનું સ્મિત વધારવા માટે સ્માઈલિંગ ડિઝાઈન સર્જરી કરાવી હતી. પરંતુ ચહેરા પર સ્મિત વધારવાના ચક્કરમાં યુવકનું મોત નીપજ્યું અને પરિવારજનોના ચહેરા પરથી સ્મિત છીનવાય ગયું. પોલીસે કહ્યું છે કે 16 ફેબ્રુઆરીએ જુબલી હિલ્સમાં એફએમએસ ઈન્ટરનેશનલ ડેન્ટલ ક્લિનિકમાં સ્માઈલ ડિઝાઈનિંગ પ્રક્રિયા દરમિયાન 28 વર્ષીય લક્ષ્મી નારાયણ વિંજામનું મૃત્યુ […]

હૈદરાબાદમાં કંપનીના સેલિબ્રેશનમાં પાંજરાથી સ્ટેજ પર ઉતરી રહેલા સીઈઓનું મોત, દર્દનાક વીડિયો આવ્યો સામે

હૈદરાબાદ: હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં એક પ્રાઈવેટ કંપની વિસ્ટેગ્સ એશિયાના કાર્યક્રમ દરમિયાન સીઈઓનું સ્ટેજ પર પડી જવાથી મોત નીપજ્યું છે. આ દર્દનાક દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જાણકારી મુજબ, કંપીનના સિલ્વર જ્યુબિલી કાર્યક્રમનું આયોજન ફિલ્મ સિટીમાં કરવામાં આવ્યું હતું. સમારંભ દરમિયાન યુએસ બેઝ્ડ સીઈઓ સંજય શાહ અને કંપનીના અધ્યક્ષ રાજૂ દાતલા એક લોખંડના પાંજમાં ઉભા […]

દેશમાં સૌથી સુરક્ષિત શહેર બન્યું કોલકાતા, પૂણે અને હૈદરાબાદ બીજા તથા ત્રીજા નંબર ઉપર

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ જાહેર કર્યો રિપોર્ટ સતત ત્રણ વર્ષથી કોલકાતા પ્રથમ નંબર ઉપર કોલકાતામાં મહિલા વિરોધી અત્યારચારના બનાવો વધ્યાં નવી દિલ્હીઃ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર કોલકાતા ભારતનું સૌથી સુરક્ષિત શહેર છે. આ સાથે, કોલકત્તાને સતત ત્રીજા વર્ષે સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પ્રતિ લાખ વસ્તીમાં […]

સાઉદીથી હૈદરાબાદ આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં ઈમરજન્સી,પાકિસ્તાનમાં થયું લેન્ડિંગ

ઈન્ડિગોની ફ્લાઈટમાં ઈમરજન્સી સાઉદીથી હૈદરાબાદ આવી રહી હતી પાકિસ્તાનમાં થયું લેન્ડિંગ દિલ્હી: ઈન્ડિગોના વિમાનોમાં ટેકનિકલ સમસ્યાઓના કારણે ઘણી વખત ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડે છે. જોકે, આ વખતે પ્લેનમાં મેડિકલ ઈમરજન્સીનો સામનો કરવો પડ્યો છે. ઈન્ડિગો એરલાઈન કંપનીએ માહિતી આપી છે કે સાઉદી અરેબિયાના જેદ્દાથી હૈદરાબાદ જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટ 6E 68માં મેડિકલ ઈમરજન્સીના કારણે પ્લેનને […]

હૈદરાબાદમાં બની રહેલી ગુગલની ઓફિસની જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ કરી પ્રશંસા

નવી દિલ્હીઃ ટેક જાયન્ટ ગૂગલ હવે ભારતના હૈદરાબાદમાં તેની બીજી સૌથી મોટી ઓફિસ બનાવી રહ્યું છે. દરમિયાન ટેક મહિન્દ્રાના સીઈઓ આનંદ મહિન્દ્રાએ હૈદરાબાદમાં બની રહેલી ગુગલની ઓફિસને લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું છે. તેમજ લખ્યું છે કે, “આ ફક્ત નવા બિલ્ડિંગ પ્રોજેક્ટ વિશેના સમાચાર નથી,” મેં આની ઉપર અભ્યાસ કર્યો છે. જ્યારે Google જેવી વૈશ્વિક, […]

જમીન, સમુદ્ર અને હવામાં સંરક્ષણ સજ્જતા માટે ટેકનોલોજીને આત્મસાત કરવાની ક્ષમતા જરૂરીઃ રાષ્ટ્રપતિજી

અમદાવાદઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (17 જૂન, 2023) હૈદરાબાદની એરફોર્સ એકેડેમી, ડુંડીગલ ખાતે સંયુક્ત ગ્રેજ્યુએશન પરેડની સમીક્ષા કરી. કેડેટ્સને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમની કારકિર્દી પડકારજનક, લાભદાયી અને અત્યંત સન્માનજનક છે. તેઓએ તેમના પહેલા ભારતીય વાયુસેનામાં સેવા આપી ચૂકેલા મહાન વારસાને આગળ ધપાવવાનો છે. તેમણેએ કહ્યું કે ભારતીય વાયુસેનાનું ખૂબ જ પ્રેરણાદાયી […]

હૈદરાબાદ: તેલંગાણાના મુખ્યમંત્રી આજે ડૉ. બી.આર. આંબેડકરની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે

હૈદરાબાદ : 14 એપ્રિલ એ ભારતીય બંધારણના ઘડવૈયા અને નિર્માતા બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ છે. આ પ્રસંગે મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ તેમની 125 ફૂટ ઊંચી વિશાળ પ્રતિમાનું અનાવરણ કરશે. આ સાથે તેઓ ઉદ્ઘાટન સભાને સંબોધશે. તેમણે કહ્યું કે, મૂર્તિનું સ્વરૂપ ધાર્યું હતું તેના કરતાં સારું બન્યું છે. તેમણે આ પ્રસંગે શિલ્પકાર પદ્મભૂષણ રામ વનજી […]

હૈદરાબાદમાં બે જગ્યાએ મતદાર યાદીમાં ઓવૈસીનું નામ નોંધાયેલું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

બેંગ્લોરઃ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસી હૈદરાબાદમાં બે વિધાનસભા મતવિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ મતદાર તરીકે નોંધાયેલા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. ચૂંટણી પંચને લખેલા પત્રમાં તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ જી નિરંજને દાવો કર્યો છે કે, ઓવૈસીનું નામ રાજેન્દ્ર નગર ઉપરાંત ખૈરતાબાદ વિધાનસભા ક્ષેત્રોમાં નોંધાયેલ છે. બંને મતવિસ્તારની મતદાર યાદી ચૂંટણી પંચની વેબસાઈટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code