1. Home
  2. Tag "hyderabad"

વિરાટ સિદ્વિ: 7 વર્ષીય બાળકે આફ્રિકાની સૌથ ઉંચી ચોટી પર તિરંગો લહેરાવ્યો

તેલંગાણાના માત્ર 7 વર્ષના વિરાટ ચંદ્રાએ સિદ્વિ હાંસલ કરી વિરાટ ચંદ્રાએ આફ્રિકાની સૌથી ઉંચી ચોટી પર લહેરાવ્યો તિરંગો વિરાટે ગત 6 માર્ચના રોજ તાંઝાનિયાની 5,895 મીટર ઉંચી કિલિમાંજરો ચોટી પર આ સિદ્વિ હાંસલ કરી નવી દિલ્હી: તેલંગાણાના માત્ર 7 વર્ષની ઉંમર ધરાવતા પર્વતારોહક વિરાટ ચંદ્રાએ એક સિદ્વિ હાંસલ કરી છે. તેલંગાણાના માત્ર 7 વર્ષના પર્વતારોહક […]

સંયૂક્ત રાષ્ટ્રથી હૈદરાબાદને મળી 2020 ટ્રી સિટી ઓફ ઘ વર્લ્ડની માન્યતા

દિલ્હી – ઘ આર્બોર ડે ફાઉન્ડેશન અને યુનાઇટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા 2020 ટ્રી સિટી ઓફ ધ વર્લ્ડ તરીકે માન્યતા આપવામાં આવી છે. શહેરી જંગલોના સંરક્ષણ માટેની શહેરની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને આ માન્યતા આપવામાં આવી છે. ગુરુવારે એક સત્તાવાર યાદીમાં આ અંગે જણાવવામાં આવ્યું છે કે હૈદરાબાદ દેશનું એકમાત્ર એવું શહેર છે જેને […]

હૈદરાબાદમાં અભિનેતા સોનુ સૂદના નામે એમ્બ્યુલન્સ સેવા શરૂ થઇ

સોનુ સૂદના નામે એમ્બ્યુલન્સ સેવા શરૂ એમ્બ્યુલન્સના ઉદ્દઘાટન માટે પહોંચ્યા સોનુ હું ગર્વ અનુભવું છું – સોનુ સૂદ કોરોના મહામારીને કારણે દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. ત્યારે બોલિવૂડ એક્ટર સોનુ સૂદે પ્રવાસી મજૂરોને ખુબ જ મદદ કરી હતી. તેમણે લોકડાઉન દરમિયાન એવા ઘણા લોકોને તેમના ઘરે પહોંચાડ્યા હતા, જે અન્ય રાજ્યોમાં ફસાયેલા હતા. એટલું જ […]

હૈદરાબાદ: કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો

કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ રિએક્ટરના ફાટવાના કારણે લાગી આગ દુર્ધટનામાં અનેક લોકો થયા ઘાયલ આસપાસના વિસ્તારોમાં સર્જાયો અફરાતફરીનો માહોલ દિલ્હીઃ-હૈદરાબાદના સીમાવર્તી વિસ્તારના ઔદ્યોગિક ક્ષેત્રમાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ, સંગારેડ્ડી જિલ્લાના આઈડીએ બોલારામ ઔદ્યોગિક ક્ષેત્રમાં એક કેમિકલ ફેક્ટરીમાં રિએક્ટરના ફાટવાથી ખુબ જ મોટા વિસ્ફોટ સાથે ભયંકર […]

હૈદરાબાદ ચૂંટણીના પરિણામોએ તમામ રાજકીય પાર્ટીઓને વિતારતી કરી દીધી, BJP માટે દક્ષિણ ભારતનો રસ્તો ખુલ્યો

દિલ્હીઃ તેલંગાણાની ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મળેલી સફળતાથી ભાજપ માટે દક્ષિણ ભારતનો વધુ એક રસ્તો ખોલી ગયો છે. AIMIA અને TRSના ગઢમાં ભાજપની તાકાત 12 ગણી વધી છે. આ પરિણામનો લાભ ભાજપને તેલંગાણાની સાથે આંધ્રપ્રદેશમાં પણ મળવાની શકયતાઓ છે. દક્ષિણ ભારતમાં ભાજપની સ્થિતિ મજબુત નથી. પરંતુ હૈદરાબાદની ચૂંટણીના પરિણામોએ તમામ રાજકીય પાર્ટીઓને વિચારતા કરી […]

VIDEO: વિદ્યાર્થિનીઓની કુર્તીની લંબાઈ ચકાસવા માટે તેનાત કરાયો કર્મચારી!

હૈદરાબાદની કોલેજમાં ડ્રેસ કોડ વિદ્યાર્થિનીઓની કુર્તીની લંબાઈની ચકાસણી સોશયલ મીડિયા પર વાઈરલ થયો વીડિયો વિદ્યાર્થિનીઓની કુર્તીની લંબાઈ ચકાસવા માટે કોલેજના ગેટની બહાર કર્મચારીની તેનાતી કરવામાં આવી છે. કોલેજ આવનારી દરેક વિદ્યાર્થિનીની કુર્તીની લંબાઈને ચકાસવામાં આવે છે અને ત્યાર બાદ જ તેમને કોલેજમાં એન્ટ્રી આપવામાં આવે છે. આ મામલો હૈદરાબાદનો છે. વિદ્યાર્થિનીઓની કુર્તી માપવાનો એક વીડિયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code