1. Home
  2. Tag "icc"

ICC પ્લેયર ઓફ મંથ તરીકે ભારતીય ક્રિકેટર ભુવનેશ્વર કુમાર પસંદગી

દિલ્હીઃ ઈંગ્લેન્ડના ભારત પ્રવાસમાં ટેસ્ટ અને વન-ડેમાં ભારતીય ક્રિકેટ ટીમે વિજય મેળવ્યો હતો. માર્ચ મહિનામાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી વન-ડેમાં શાનદર પ્રદર્શન કરનારા ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદગી થઈ છે. ભુવનેશ્વર આ એવોર્ડ મેળવનાર સતત ત્રીજો ભારતીય ક્રિકેટર બની ગયો છે. જાન્યુઆરીમાં પ્રથમ એવોર્ડ વિકેટકીપર બેસ્ટમેન ઋષભ પંતને મળ્યો હતો. […]

IPL 2021 ઉપર કોરોનાનું સંકટઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ખેલાડી ડેનિયલ સૈમ્સ કોરોના સંક્રમિત

મુંબઈઃ ઈન્ડિયન પ્રિમીયર લીગ એટલે કે આઈપીએલની ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાજ જોઈ રહ્યાં છે. તેમજ વિવિધ ટીમના ખેલાડીઓએ  પણ આઈપીએલની પ્રેકટીસ કરી રહ્યાં છે. દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે આરસીબીનો પ્લેયર ડેનિયલ સૈમ્સ સિરિઝના પ્રારંભ પહેલા જ કરોના સંક્રમિત થતા કેપ્ટન વિરાટ કોહલીને ઝટકો લાગ્યો છે. તાજેતરમાં જ આરસીબીના એક પ્લેયરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ […]

ICCનો નિર્ણય – વર્લ્ડ કપ લીગ -2 કોરોનાને ધ્યાનમાં લઈને કરાઈ મોકૂફ 

દિલ્હીઃ-વિતેલા વર્ષ દરમિયાન કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો જેની અસર અત્યાર સુધી જોવા મળી રહી છે, કોરોનાના ભયને કારણએ અનેક ક્રિકેટ ટૂર્નામેન્ટ પણ રદ કરવામાં આવી રહી છે, ત્યારે હવે આઈસીસી એ આ મામલે વધુ એક નિર્ણય લીધો છે. વિતલા ICC ટી -20  વિશ્વકપરદ કરવામાં આવ્યો હતો. હવે ICC એ જાહેરાત કરી છે કે, […]

આઈસીસી એ નવું રેન્કિંગ લીસ્ટ જારી કર્યું –  વિરાટ કોહલી,રહાણે અને જાડેજા રહ્યા પાછળ, ચેતેશ્વર પુજારા રહ્યો ફાયદામાં

આઈસીસી એ નવું રેન્ડિંગ લીસ્ટ જારી કર્યું વિરાટ કોહલી એક સ્થાન પાછળ સરક્યો દિલ્હીઃ-ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝ હવે પુરી થઇ ચુકી છે. ભારતે આ સિરીઝ પર ભવ્ય અને ઐતિહાસિક વિજય મેળવ્યો છે, સમગ્ર વિષશ્વમાં ભારતની જીતની ચર્ચાઓ હજી પણ ગુજી રહી છે,જ્યારે બીજી તરફ શ્રીલંકા અને ઇંગ્લેંડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ […]

ભારતીય ટીમ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી

દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટની સિરિઝમાં ભારતીય ટીમે 2-1થી ઐતિહાસિક જીત મેળવી છે. જેનો ફાયદો ભારતીય ક્રિકેટ ટીમમાં આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પણ થયો છે. ભારતીય ક્રિકેટ ટીમ 117.65 રેટિંગ પોઇન્ટ સાથે બીજા સ્થાને પહોંચી છે. આ પહેલાં ઓસ્ટ્રેલિયા બીજા અને ભારત ત્રીજા સ્થાને હતું. આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ ઉપર ન્યૂઝિલેન્ડની ટીમ છે. ન્યૂઝીલેન્ડની ટીમ 118.44 […]

ગ્લવ્સ પર બલિદાન બેઝ: મહેન્દ્રસિંહ ધોની પણ બેઝ નહીં હટાવવા મામલે અડગ, ટેકામાં આખો દેશ

મહેન્દ્રસિંહ ધોનીના ગ્લવ્સ પર બલિદાન બેઝના નિશાનને લઈને ચર્ચાઓએ જોર પકડયું છે. વર્લ્ડ કપમાં બુધવારે સઉથેમ્પ્ટનમાં દક્ષિણ આફ્રિકા સામેની ભારતની પહેલી મેચ દરમિયાન ધોનીના બલિદાન બેઝ સાથે વિકેટકીપિંગ જોવામાં આવ્યા હતા. આઈસીસીએ ધોનીને પોતાના ગ્લવ્સ પરથી આ નિશાન હટાવવા માટે જણાવ્યું હતું. પરંતુ ધોની પોતાના ગ્લવ્સ પરથી આ નિશાન હટાવવાનો ઈન્કાર કરી ચુક્યા છે. બીજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code