1. Home
  2. Tag "ICMR"

કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ સામે અસરકારક છે ભારત બાયોટેકની કોવેક્સિન: ICMR

વિશ્વભરમાં કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ હાહાકાર મચાવી રહ્યો છે જો કે આ ડેલ્ટા વેરિએન્ટ સામે કોવેક્સિન છે વધુ અસરકારક ICMRએ પોતાના અભ્યાસમાં આ વાત જણાવી છે નવી દિલ્હી: વિશ્વભરમાં હાલમાં કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ હાહાકાર મચાવી રહ્યો છે પરંતુ આ વચ્ચે ભારત માટે એક રાહતના સમાચાર છે. ICMR દ્વારા કરવામાં આવેલા અભ્યાસ અનુસાર ભારત બાયોટેકની કોવેક્સિન કોરોનાના […]

દેશમાં સૌથી પહેલા Primary Schools ખોલવી હિતાવહ: ICMR

દેશમાં સૌથી પહેલા પ્રાથમિક શાળાઓ ખોલવી હિતાવહ ICMRના ડાયરેક્ટર બલરામ ભાગર્વે આપી સલાહ તે પાછળનું તર્ક પણ તેમણે આપ્યું નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરનું જોખમ ઓછું થતા હવે અનેક રાજ્યોમાં અનલોકની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આ બધા વચ્ચે હવે બાળકોની શાળાઓ ખોલવાની પણ માંગણી થઇ રહી છે. એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા બાદ હવે ICMR […]

સીરો સર્વેનો ચોથો તબક્કો: દેશમાં 68 ટકા વસ્તી થઇ કોરોના સંક્રમિત

દેશભરમાં ચોથા તબક્કાનો સીરો સર્વે કરવામાં આવ્યો આ સર્વે જૂન-જુલાઇમાં કરવામાં આવ્યો છે તેમાં 6-17 વર્ષની ઉંમરના બાળકો સામેલ હતા નવી દિલ્હી: દેશભરમાં સીરો સર્વે કરવામાં આવ્યો છે. સીરો સર્વે અનુસાર દેશમાં 67.6 ટકા લોકો પોઝિટિવ આવ્યા છે. જેનો અર્થ છે કે આટલા ટકા લોકો પહેલા જ સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે અને તેના શરીરમાં […]

વેક્સિનેશન બાદ સંક્રમિત થયેલ 80 ટકા લોકોમાં હતો ડેલ્ટા વેરિયન્ટ, ICMR નો દાવો  

ICMR દ્વારા ચોંકાવનારો અભ્યાસ સામે આવ્યો વેક્સિનેશન બાદ સંક્રમિત થયેલ 80 ટકા લોકોમાં હતો ડેલ્ટા વેરિયન્ટ વેક્સિન લીધેલ લોકોમાં મૃત્યુદર ઘણો ઓછો દિલ્હી : કોરોના વાયરસ મહામારી દરમિયાન દૈનિક કેસો ઘટી રહ્યા છે, પરંતુ જોખમ હજી સુધી સંપૂર્ણ રીતે ટળ્યું નથી. સરકાર અને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા સતત મહામારીના માર્ગદર્શિકાનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે. […]

કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટના અંતમાં આવવાની શકયતા: ICMR

બીજીની સરખામણીએ ત્રીજી ઘાતક નહીં હોય નિયંત્રણો હટ્યા બાદ પોઝિટિવ કેસમાં થયો વધારો દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની શકયતાઓ જોવાઈ રહી છે. ઓગસ્ટના અંતમાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શકયતા છે. જો કે, બીજી લહેરની સરખામણીમાં તેની અસર ઓછી હશે. તેવી શકયતાઓ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) ડિવીઝન ઓફ એપિડિમિયોલોબી એન્ડ કોમ્યુનિકેબલ […]

ICMR ના અભ્યાસમાં ખુલાસોઃ કોરોનાની ત્રીજી લહેર આવતા થોડો સમય લાગશે

ICMRS એ કહ્યું કોરોનાની ત્રીજી લહેરનેહજી વાર સરકારે કહ્યું , ત્રીજી લહેર સામે અમારી સંપૂર્ણ તૈયારીઓ દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાંથી કોરોના વાયરસની બીજી લહેર હજી સમાપ્ત થઈ નથી કે દેશના આરોગ્ય નિષ્ણાતોએ કોરોનાની ત્રીજી લહેર પરચર્ચા કરવાની શરૂઆત કરી દીધી છે. ડેલ્ટા પ્લસ વેરિએન્ટને લઈને દેશવાસીઓને ત્રીજી કોરોનાની લહેરની ચિંતા છે. કોરોનાની ત્રીજી લહેરની ચિંતા વચ્ચે […]

ભારતે બનાવ્યો રેકોર્ડ: કોરોના કાળ દરમિયાન 40 કરોડ કોરોના ટેસ્ટ કર્યા

ભારતે નોંધાવી વધુ એક સિદ્વિ ભારતે કોરોના કાળમાં 40 કરોડ ટેસ્ટ કરીને બનાવ્યો રેકોર્ડ ICMRએ તેના રિપોર્ટમાં કર્યો દાવો નવી દિલ્હી: દેશમાં હવે ધીરે ધીરે કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ઘટી રહ્યો છે. જો કે કોરોના ટેસ્ટિંગ વ્યાપકપણે થઇ રહ્યું હોવાનો દાવો ICMRએ કર્યો છે. જૂન મહિનામાં દૈનિક 18 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે તેવું […]

કોવિડ-19ની ત્રીજી લહેર બીજી લહેર જેટલી ખતરનાક નહીં હોય: ICMR

કોરોનાની ત્રીજી લહેરને લઇને ICMRએ કર્યો અભ્યાસ ત્રીજી લહેર બીજી લહેર જેટલી ખતરનાક નહીં હોય રસીકરણ ત્રીજી લહેરના પ્રસારને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવશે નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ હવે ધીરે ધીરે ઓછો થઇ રહ્યો છે. જો કે, બીજી તરફ દેશમાં ત્રીજી લહેર પણ દસ્તક દઇ રહી છે. તાજેતરમાં જ સામે આવેલા કોરોનાના ડેલ્ટા […]

વેક્સિનના બન્ને ડોઝ લીધા બાદ પણ 76 ટકા લોકો થયા કોરોના સંક્રમિતઃ- આઈસીએમઆર

બન્ને ડોઝ લીધા બાદ પણ કોરોનાનું સંક્રમણ લાગી રહ્યું છે – બન્ને ડોઝ લીધા બાદ પણ 76 ટકા લોકો કોરોનાગ્રસ્ત    દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહારી હાલ પણ વર્તાઈ રહી છે, જો કે રોજીંદા આવતા કેસોમાં ઘટાડો નોંધાયો છે, ત્યારે આ મહામારી સામે વેક્સિનેશનને વેગ આપવામાં આવી હ્યો છએ, વેક્સિન એક જ એવુંહથિયાર છે કે […]

ICMRએ પેનબાયો ટેસ્ટિંગ કિટને આપી મંજૂરી, ઘરે બેઠા સરળતાથી થશે કોરોના રિપોર્ટ

હવે તમે ઘરે જ સરળતાપૂર્વક કોરોના ટેસ્ટ કરાવી શકશો ICMRએ હવે પેનબાયો નામની હોમ બેઝ્ડ કોરોના ટેસ્ટિંગ કિટને આપી મંજૂરી આ એક હોમ રેપિડ એન્ટિજન ટેસ્ટિંગ કિટ છે નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે હવે તમે ઘરે જ કોરોના ટેસ્ટ કરાવી શકશો. ICMRએ હવે પેનબાયો નામની હોમ બેઝ્ડ કોરોના ટેસ્ટિંગ કિટને મંજૂરી આપી દીધી છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code