તમિલનાડુ: કે. અન્નામલાઈના નવા આંદોલનને 10 કલાકમાં 10 લાખ લોકોનું સમર્થન
ચેન્નઈ, 6 જૂન 2026: દક્ષિણ ભારતના રાજકારણમાં મોટા ફેરબદલના સંકેત જોવા મળી રહ્યાં છે. તમિલનાડુ ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ કે. અન્નામલાઈએ શુક્રવારે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા છે. કેન્દ્રીય નેતૃત્વ સાથે વૈચારિક મતભેદોને કારણે પક્ષને અલવિદા કહ્યા બાદ તેમણે તુરંત જ પોતાના નવા રાજકીય આંદોલનની […]


