1. Home
  2. Tag "IFFI"

ભારતીય પેનોરમા એ 54મી IFFI 2023 માટે સત્તાવાર પસંદગીની કરી જાહેરાત

મુંબી– ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા IFFI ના મુખ્ય ઘટક ઇન્ડિયન પેનોરમાએ 25 ફિચર ફિલ્મો અને 20 નોન-ફિચર ફિલ્મોની પસંદગીની જાહેરાત કરી છે. પસંદ કરેલી ફિલ્મો ગોવામાં 20 થી 28 નવેમ્બર 2023 દરમિયાન યોજાનારી 54 મી ઇફ્ફીમાં પ્રદર્શિત કરવામાં આવશે. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આયોજિત ભારતીય પેનોરમાનો ઉદ્દેશ […]

વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના 53મા સંસ્કરણની પહેલાં શુભેચ્છાઓ આપી અને ભારતીય સિનેમાના વખાણ કર્યા.

ગોવા: વડાપ્રધાન મોદીએ ભારતીય આંતરરાષ્ટીય ફિલ્મ મહોત્સવ ના 53મા સંસ્કરણ પહેલાં પોતાની શુભકામનાઓ આપી છે. 20 નવેમ્બરથી 28 નવેમ્બર સુધી ગોવામાં ચાલનારા આ ૫૩મા ભારતીય  આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ભારતના વિભિન્ન ફિલ્મ ઉદ્યોગોના કલાકારો અને કસબીઓ ફિલ્મ ક્ષેત્રે તેમણે કરેલું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદાન અહીં પ્રદર્શિત કરશે. આ વર્ષે ગોવામાં 53મો ભારતીય આંતરરાષ્ટીય ફિલ્મ મહોત્સવ યોજાઈ રહ્યો […]

IFFI 2022 ફેસ્ટિવલમાં 75 યુવાનોને 53 કલાકમાં શોર્ટ ફિલ્મ બનાવવાનો પડકાર આપવામાં આવ્યો, જેમાંથી સૌથી શ્રેષ્ઠની પસંદગી મણિરત્નમ કરશે

ગોઆ: ગોઆમાં  કોરોનાકાળ પછી બે વર્ષે  આખરે ૫૩મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ આયોજિત થઇ રહ્યો છે. જે 20 નવેમ્બરથી 28 નવેમ્બર દરમ્યાન આયોજિત થશે. આ ફેસ્ટિવલમાં યુવા નિર્દેશકોને 50 કલાકની અંદર એક શોર્ટ ફિલ્મ બનાવવાની સ્પર્ધા રાખવામ આવી હતી, જેમાં દેશ્ભાર્માંનાથી લાગ્બહ્ગા હજારેક યુવાનોએ ભાગ લીધો હતો અને તેમાંથી આજે ફાઈનલ 75 યુવાનોને પ્રસૂન જોશી, આર. […]

IFFIમાં પસંદ પામનારી ગુજરાતી ભાષાની ત્રીજી ફિલ્મનું ગૌરવ હાંસલ કરતી ડિરેક્ટર વિજયગીરી બાવાની “21મું ટિફિન” ફિલ્મ

IFFIમાં ગુજરાતી ફિલ્મ ‘21મું ટિફિન’ની થઇ પસંદગી IFFIમાં સિલેક્ટ થનારી આ ત્રીજી ગુજરાતી ફિલ્મ બની IFFIના ઇન્ડિયન પેનારોમા હેઠળ પસંદ થયેલી ફિલ્મ ‘21મું ટિફિન’નું સ્ક્રિનિંગ યોજાયું અમદાવાદ: વર્ષ 1952થી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (IFFI) યોજાય છે અને આ વર્ષે ગુજરાતીઓનું ગૌરવ વધ્યું છે અને ગુજરાત વધુ એક વખત ગૌરવાન્તિત થયું છે. અહીંયા ગૌરવપૂર્ણ વાત […]

મનોરંજન: હેમા માલિની અને પ્રસૂન જોશીને IFFIમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે

બોલિવૂડ હસ્તીઓને મળશે એવોર્ડ IFFIમાં એવોર્ડ એનાયત થશે હેમા માલિની અને પ્રસૂન જોશીનું નામ દિલ્હી :કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે જાહેરાત કરી છે કે,2021 માટેનો ભારતીય ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડ હેમા માલિની અને પ્રસૂન જોશીને એનાયત કરવામાં આવશે. પુરસ્કારોની જાહેરાત કરતા ઠાકુરે જણાવ્યું હતું કે,”મને વર્ષ 2021ના ભારતીય ફિલ્મ વ્યક્તિત્વ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code