હવામાન વિભાગે હિમાચલ , ઉત્તરાખંડ સહીતના 7 રાજ્યોમાં ભારે વરસાદને લઈને એલર્ટ જારી કર્યું
દિલ્હીઃ- દેશભરમાં ચોમાસાએ માજા મૂકી છે ત્યારે પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે આવી સ્થિતિમાં દેશના 7 રાજ્યોમાં આગામી દિવસોમાં હજી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત અનુસાર હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને અરુણાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.હિમાચલ […]