મકરસંક્રાંતિ 14મી કે 15મી જાન્યુઆરી ક્યારે છે? જાણો સાચી તારીખ,સ્નાન-દાનનું શુભ મૂહુર્ત અને મહત્વ
નવા વર્ષમાં હિંદુ તહેવારોની શરૂઆત મકરસંક્રાંતિથી થાય છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ કહેવાય છે. આ સિવાય મકરસંક્રાંતિના દિવસે દાન કરવું પણ અત્યંત ફળદાયી માનવામાં આવે છે.કહેવાય છે કે મકરસંક્રાંતિના દિવસે દાન કરવાથી અનેક ગણું પુણ્ય ફળ મળે છે. મકરસંક્રાંતિને દેશના અન્ય ભાગોમાં ઉત્તરાયણ, પોંગલ, મકરવિલક્કુ, માઘ બિહુ અને ખીચડી તરીકે પણ […]


