1. Home
  2. Tag "important decision"

ગુજરાત: આંગણવાડી કાર્યકર્તા અને તેડાઘરબેનને લઈને સરકારનો મહત્વનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં આગામી દિવસોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં આંગણવાડી કાર્યકર્તા અને તેડાઘરબેનને લઈને સરકારના મહિલા અને બાળ વિભાગએ મહત્વનો નિર્ણય લીધો છે. હવે આંગણવાડી કાર્યકર્તા અને તેડાઘરનીબેનો પણ રાજીનામું આપ્યા વિના આ ચૂંટણીમાં ઉભી રહી શકશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગ્રામ પંચાયતની સરપંચ અને વોર્ડના સભ્યની ચુંટણી સંદર્ભે આંગણવાડી કાર્યકર્તા તેડાઘરબેન સરપંચ અને […]

કર્ણાટકમાં ધર્મપરિવર્તન અટકાવવા સરકારનો મહત્વનો નિર્ણયઃ વિવિધ ચર્ચનો કરાશે સર્વે

ધર્મ પરિવર્તનની ઘટના મુદ્દે સરકાર એલર્ટ 1790થી વધારે ચર્ચની તપાસ કરાશે દિલ્હીઃ કર્ણાટકમાં પછાત જાતિઓ અને અલ્પસંખ્યક કલ્યાણની બંધારણીય સમિતિએ રાજ્યના મિશનરી ચર્ચોનો સર્વે કરાવવા આદેશ કર્યો હતો. ગેરકાયદે ધર્મ પરિવર્તનની પ્રવૃતિઓને અટકાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર કર્ણાટક રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ધર્મ પરિવર્તનની ઘટનાઓ બને છે. […]

ગુજરાત ST નિગમનો નિર્ણયઃ 52 લોકો ગૃપમાં બુકિંગ કરાવાશે તો વતન સુધી નોનસ્ટોપ બસ દોડાવાશે

અમદાવાદ : દિવાળીના  તહેવારને હવે મહિનાથી ઓછો સમય બાકી છે, ત્યારે પરપ્રાંત જતી ટ્રેનોમાં રિઝર્વેશન હાઉસફુલ થઈ ગયું છે. બીજીબાજુ રાજ્યમાં પણ શહેરોમાં રહેતા લોકો પોતાના માદરે વતન જવા તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે એસટી નિગમ દ્વારા પ્રવાસીઓને પોતાના વતનમાં પહોંચાડવા માટે વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. એસટી નિગમ દ્વારા દિવાળીના તહેવારમાં વધારાની બસો દોડાવશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code