કોરોના મહામારીમાં મીડિયાને લઈને સુપ્રીમનો મહત્વનો ચુકાદો, જાણો વિગત
દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે. સુપ્રીમે કહ્યું કે હાઇકોર્ટની સુનાવણી દરમિયાન થયેલી ટીપ્પણીઓનું રિપોર્ટિંગ કરતા મીડિયાને ના રોકી શકાય. અગાઉ કોરોનાના વધી રહેલા કેસોની વચ્ચે ચૂંટણીના મુદ્દે મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી પંચના અધિકારીઓની સામે હત્યાનો કેસ દાખલ કરવાનું જણાવ્યું હતું. મદ્રાસ હાઈકોર્ટની આ ટીપ્પણીને ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. સુપ્રીમની ખંડપીઠે […]