1. Home
  2. Tag "IMRAN KHAN"

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને ઈસ્લામાબાદ કોર્ટે તોશખાના કેસમાં ત્રણ વર્ષની સજા ફટકારી

દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની મુશ્કેલીનો અંત આવી રહ્યો નથી અનેક વાદ વિવાદમાં ફસાયેલા મંત્રીને હવે સજા મળી ચૂકી છે તોશખાના કેસને લઈને કોર્ટે ઈમરાન ખાનને ત્રણ વર્ષની સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે આ કેસ ઈમરાન ખાન વિરુદ્ધ ઓગસ્ટ 2022માં  દાખલ થયો હતો તોશાખાના કેસ મામલે ઈમરાન પર પાકિસ્તાનના ચૂંટણી પંચને વાર્ષિક સંપત્તિ સબમિશનમાં […]

પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનની મુશ્કેલી વધી,ચૂંટણી પંચે તેમની ધરપકડના આપ્યા આદેશ

દિલ્હી: પાકિસ્તાનના ચૂંટણી પંચે સોમવારે ઈસ્લામાબાદ પોલીસને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવા અને મંગળવારે તેમની સમક્ષ હાજર કરવાનો નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પંચે આ આદેશ તેના અવમાનના કેસમાં આપ્યો છે. પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP) ખાનની સુનાવણીમાંથી સતત ગેરહાજરીથી ગુસ્સે થયા હતા અને ઈસ્લામાબાદના પોલીસ મહાનિરીક્ષક (IG) ને આદેશ આપ્યો હતો કે તેઓ અવમાનના કેસમાં […]

પાકિસ્તાનમાં તાજેતરમાં થયેલી હિંસા માટે જવાબદાર મનતા ઈમરાન ખાનને હવે અહિંસાના પ્રેમી ગાંધીજીને યાદ આવ્યા

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ભ્રષ્ટાચાર સહિત 150થી સહિતથી વધારે ગુનાનો સામનો કરતા પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમના સમર્થકોએ પાકિસ્તાનમાં રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. તેમજ આર્મી સહિતની સરકારી ઈમારતોમાં તોડફોડ કરીને આગચંપીની ઘટનાઓને અંજામ આપ્યો હતો. એટલું જ નહીં હવે શરીફ સરકારે ઈમરાન સામે કાનૂની ગાળિયો વધારે કસ્યો છે. ત્યારે પોતાને બચાવવા માટે […]

પાકિસ્તાનઃ ઈમરાન ખાનની મુશ્કેલીમાં વધારો, કાર્યવાહી કરવાનો પ્રસ્તાવ નેશનલ અસેમ્બલીમાં પસાર

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં 9 મેના રોજ થયેલ હિંસા મામલે પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને તેમની પાર્ટીને શાહબાઝ શરીફ સરકારથી વધુ એક ઝટકો આપવામાં આવ્યો છે.  પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની સામે કાર્યવાહી કરવાનો પ્રસ્તાવ નેશનલ અસેમ્બલીમાં પસાર કરવામાં આવ્યો છે. આ બિલમાં દોષીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. બીજી તરફ ઈમરાન ખાનના સાથીઓ […]

પાકિસ્તાનમાં ઈમરાન ખાન એકલા પડ્યાં, PTI નેતા ફવાદ ચૌધરીએ પણ સાથ છોડ્યો

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમના સમર્થકોએ પાકિસ્તાનમાં અરાજકતા ફેલાવી હતી. તેમજ આર્મીની મિલકતને નિશાન બનાવીને ભારે નુકશાન કર્યું હતું. પાકિસ્તાન આર્મી અને શરીફ સરકારે ઈમરાન સામે કાનૂની ગાળિયો કસ્યો છે. બીજી તરફ ઈમરાન ખાનના સાથીદારો એક-બાદ એક તેમનો […]

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ,પાક રેન્જર્સએ હાઈકોર્ટ બહારથી જ ઝડપી પાડ્યા

દિલ્હી : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. ઈમરાન ખાનની પાક રેન્જર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઈમરાનની ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે તેણે હાલમાં જ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના અધિકારી મેજર જનરલ ફૈઝલ નસીર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ઈમરાને આરોપ લગાવ્યો હતો કે મેજર જનરલ ફૈઝલ નસીર તેમની હત્યા […]

ભારતથી પાકિસ્તાન પરત પહોંચેલા બિલાવલ ભુટ્ટો ઉપર વિપક્ષે પણ આકરા પ્રહાર કર્યાં

નવી દિલ્હીઃ શાંઘાઈ કોઓપરેશન કોન્ફરન્સમાં વિદેશ મંત્રીઓની બેઠકમાં આતંકવાદના મુદ્દે ઘેરાયા બાદ બિલાવલ ભુટ્ટો ઉપર પાકિસ્તાનના વિરોધ પક્ષે આકરા પ્રહાર કર્યાં હતા. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઈમરાન ખાને બિલાવલની મુલાકાતને પાકિસ્તાનના અપમાન સાથે જોડી છે. એટલું જ નહીં, તેમણે બિલાવલના આ પ્રવાસમાં આવતા ખર્ચ અને આર્થિક સંકટને લઈને પણ પાકિસ્તાન સરકાર પર નિશાન સાધ્યું છે. […]

પાકિસ્તાનની શરીફ સરકાર ઉપર સંકટના વાદળો છવાયાં, ભત્રીજી મરિયમે પીએમ સામે બાંયો ચડાવી

નવી દિલ્હીઃ આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં ફરી એકવાર શહબાઝ શરીફની સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાયાં છે. પાકિસ્તાનમાં સત્તાની બાગડોર સંભાળી રહેલા શરીફ પરિવારમાં વિભાજન દેખાઈ રહ્યું છે. કાકા શાહબાઝ શરીફ અને ભત્રીજી મરિયમ નવાઝ હવે આમને-સામને  આવી ગયા છે. જેના કારણે ડૂબવાના આરે ઉભેલા પાકિસ્તાનમાં રાજકીય સંકટની સ્થિતિ દેખાઈ રહી છે. શાહબાઝ શરીફ […]

પોતાની સરકારના પતન માટે પૂર્વ આર્મી ચીફ બાજવા જવાબદાર હોવાનો ઈમરાન ખાનનો દાવો

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈરાનખાનની સરકારના પતન બાદ શહબાજ શરીફે સરકાર બનાવી હતી. જે તે વખતે સરકારના પતન માટે ઈમરાનખાને અમેરિકાને જવાબદાર ગણાવ્યાં હતા. જો કે, હવે તેઓ આ નિવેદન ઉપર યુ-ટર્ન લીધો છે, હવે સરકારના પતન માટે પૂર્વ સેના વડા બાજવા જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં તેમની સામે તપાસની માંગણી કરી હતી. […]

પાકિસ્તાનની હાલની આર્થિક સ્થિતિ અને આતંકવાદ માટે ઈમરાન ખાન જવાબદારઃ મરિયમ નવાઝ

નવી દિલ્હીઃ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. આ મામલે ઈમરાન ખાન સહિતના રાજકીય આગેવાનો એક-બીજા ઉપર દોષનો ટોપલો ઢોળીને પોતાનો લુલો બચાવ કરી રહ્યાં છે. દરમિયાન પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની દીકરી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ની ઉપઅધ્યક્ષ મરિયમ નવાઝએ દેશની હાલની પરિસ્થિતિ માટે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન સહિત પાંચ આગેવાનોને જવાબદાર ઠરાવ્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code