1. Home
  2. Tag "IMRAN KHAN"

પાકિસ્તાને સાર્ક સંમેલન માટે ભારતને આમંત્રણ મોકલ્યું

દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધમાં ખટાશ આવી છે. પાકિસ્તાનએ SAARC સંમેલન માટે ભારતને આમંત્રણ મોકલ્યું હોવાનું જાણવા મળે છે. જો કે, ભારતને હજુ સુધી કોઈ આમંત્રણ મળ્યું નહીં હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને તાજેતરમાં જ આશા વ્યક્ત કરી હતી કે, આ વર્ષે સાર્ક સંમેલનનું પાકિસ્તાનમાં આયોજન કરવામાં આવશે. […]

આ છે પાકિસ્તાનની કિંમત: 57 મુસ્લિમ દેશને બેઠકમાં બોલાવ્યા,તો હાજર રહ્યા માત્ર 20

આંતરરાષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાનનું અપમાન? 57 દેશોને આપ્યું બેઠક માટે આમંત્રણ 38 જેટલા દેશોએ ન આપ્યું બેઠકને મહત્વ દિલ્હી: પાકિસ્તાનની હાલત અત્યારે કઈ બાજુ સારી છે તે શોધવી મુશ્કેલ થઈ રહ્યું છે. આર્થિક રીતે દબાઈ ગયેલા પાકિસ્તાનની વાત તો હવે મુસ્લિમ દેશો પણ સાંભળવા તૈયાર નથી તેનું એક હાલનું ઉદાહરણ તો આ છે. પાકિસ્તાને ઇસ્લામિક […]

ઈમરાન ખાનની સરકારને અફ્ઘાનિસ્તાન તરફથી મળી ધમકી,કહ્યું યુદ્ધ માટે તૈયાર રહો

તાલિબાનનો આતંક વધ્યો ગરીબ દેશ પાકિસ્તાન પર હુમલો કરવાની આપી ધમકી પાકિસ્તાનની સરકાર સહિત તમામ લોકો ચિંતામાં દિલ્હી:તાલિબાન દ્વારા જે રીતે અફ્ઘાનિસ્તાનની સત્તાને હાથમાં લઈ લેવામાં આવી તેને જોતા લાગતું જ હતું કે પાકિસ્તાન માટે ભવિષ્યમાં ચિંતા વધી જશે. હવે આ વાત સાચી પડી રહી તેમ લાગી રહ્યું છે. વાત એવી છે કે ફરી એકવાર […]

પાકિસ્તાને મોંધાવારી બાબતે નેપાળ,ભૂટાન અને શ્રીલંકા જેવા દેશોને પછાળ્યા, પેટ્રોલ કરતા પણ દૂધના ભાવ વધૂ

પાકિસ્તાનમાં દરેક વસ્તુના ભાવ આસમાને દૂતાવાસના કર્મીઓને નથી મળી રહ્યો પગાર ટ્વિટર પર આ બાબતે જાણકારી અપાઈ,જો કે પાક.એ તેનો ઈનકાર કર્યો પેટ્રોલ કરતા મોંધુ દૂધ દિલ્હીઃ-પાડોશી રાજ્ય પાકિસ્તાન અવારનવરા ટર્ચામાં હોય છે, ક્યારેક આતંકીઓને આશ્રયના મામલે તો ક્યારેક તેની નાપાક હરકતોને કરારણે ત્યારે હવે તે પોતાના દેશની મોઁધવારીને લઈને ચર્ચામાં જોવા મળે છે, થોડા […]

પાક. પીએમ ઇમરાન ખાનની થઇ ફજેતી, પાકિસ્તાન અધિકારીઓએ કહ્યું – 3 મહિનાથી નથી થયો પગાર

સર્બિયામાં પાકિસ્તાન દૂતાવાસના અધિકારીઓએ ઇમરાન ખાનની ફજેતી કરી નાંખી અધિકારીઓએ ટ્વિટ કરી કે ત્રણ મહિનાથી અમારો પગાર નથી થયો અમે ક્યાં સુધી પાકિસ્તાનમાં વધતી મોંઘવારી સામે ચુપ રહીશું નવી દિલ્હી: આતંકવાદીઓના આશ્રયદાતા એવા પાકિસ્તાનની હાલત દિવસે દિવસે કફોડી બની રહી છે. મોંઘવારી આસમાનને આંબી રહી છે. દેશ સતત દેવાના બોજ હેઠળ દબાઇ રહ્યો છે. આ […]

સંસાધનો ઉપર ખાસ લોકોનો કબજો હોવાથી પાકિસ્તાનમાં કાનૂન રાજ નથીઃ ઈમરાન ખાન

દિલ્હીઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને સ્વીકાર્યું છે કે અમુક લોકો દ્વારા સંસાધનો પર કબજો કરવામાં આવ્યો છે જેથી પાકિસ્તાનમાં કાનૂનનું રાજ નથી.  ઈમરાને અમેરિકન મુસ્લિમ વિદ્વાન શેખ હમઝા યુસુફ સાથેના ઓનલાઈન ઈન્ટરવ્યુમાં આ વાત કરી હતી. શેખ હમઝા યુસુફ કેલિફોર્નિયામાં જેતુના કોલેજના વડા પણ છે. પાકિસ્તાનમાં હજારો આતંકવાદીઓ સક્રિય હોવાનું પણ અગાઉ ઈમરાન ખાને […]

લો બોલો, ઈમરાનખાનના આ મંત્રીને લસણ અને આદુ વચ્ચેનું અંતર નથી ખબર, વીડિયો વાયરલ

દિલ્હીઃ પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરી ફરી એકવાર સોશિયલ મીડિયામાં મીમ્સ અને ટ્રોલિંગનો શિકાર બન્યાં છે. એક પ્રેસ કોન્ફ્રન્સ દરમિયાન ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે, ગાર્લિકનો અર્થ આદુ થાય છે. સોશિયલ મીડિયા ઉપર તેમનું આ નિવેદન હાલ જોરદાર વાયરલ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયામાં શેયર કરેલી એક ક્લિપમાં પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરી મોંઘવારી […]

પાકિસ્તાનની ડૂબતી અર્થવ્યવસ્થાની નૈયા પાર કરાવશે સાઉદી અરેબિયા – ઈમરાન ખાન ને સાઉદીના પ્રિંસે ત્રણ અરબ ડોલરની સહાય આપી

પાકિસ્તાને લીધો સાઉદી અરબનો સહારો પ્રિંસ પાસે ત્રણ અરબ ડોલરની માંગી ભીખ   દિલ્હીઃ- પાડોશી દેશ પાકિસ્તાનની આતંકવાદને સપોર્ટ કરવા માટે વિશ્વભરમાં અવગણના થઈ રહી છે. ત્યારે હાલ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પણ કથળી રહી છે,આવી સ્થિતિમાં પાકિસ્તાને સાઉદી અરબ પાસે મોટી ભીખ મામગવાનો વખત આવ્યો છે.એક બાજુદેશમાં મોંધવારીએ ગતિ પકડી છે તો બીજી તરફ દેશની […]

પાક.ના વડાપ્રધાન ઇમરાન ખાને ઇઝરાયલ-ભારતની મિત્રતા પર આપ્યું આ નિવેદન

પાક.ના વડાપ્રધાન ઇમરાન ખાને ઇઝરાયલ-ભારત મિત્રતા પર આપ્યું નિવેદન ઇઝરાયલના પ્રવાસ બાદ જ પીએમ મોદીએ કાશ્મીર પર નીતિ લાગૂ કરી હતી કાશ્મીરમાં સ્થિતિ ખૂબ જ બદતર છે: ઇમરાન ખાન નવી દિલ્હી: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ઇઝરાયલ અને ભારતની મિત્રતા અંગે વાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે ઇઝરાયેલના પ્રવાસ બાદ જ વડાપ્રધાન મોદીએ વર્ષ 2019માં […]

પાકિસ્તાન આતંકવાદનો ગઢ : UNGAમાં ભારતનો ઈમરાનખાનને જવાબ

પાકિસ્તાને ફરી કાશ્મીરનો રાગ આલોપ્યો અલગાવવાદી ગિલાનીને ગણાવ્યા શહીદ પાકિસ્તાનની પ્રોપગેન્ડા ફેલાવવાની કોશિશઃ ભારત દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ વિદેશના પ્રવાસે છે. તેમજ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે આતંકવાદ સહિતના મહત્વના મદ્દા ઉપર સર્ચા કરી હતી. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કાશ્મીરનો રાગ આલોપીને મગરમછના આંસુ સાર્યા હતા. જો કે, ભારતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code