1. Home
  2. Tag "In India"

ભારતમાં કેટલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે? જવાબ જાણો

ભારતથી વિદેશ જવા માટે, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જવું પડે છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સંખ્યા કેટલી છે? તમને જણાવી દઈએ કે દેશમાં 34 આંતરરાષ્ટ્રીય, 10 કસ્ટમ એરપોર્ટ અને 4 સિવિલ એન્ક્લેવ એરપોર્ટ છે. આ સિવાય દેશમાં 103 સ્થાનિક એરપોર્ટ અને 24 સિવિલ એન્ક્લેવનો સમાવેશ થાય છે. સ્પષ્ટ કરવા માટે, ભારતમાં […]

ભારતમાં સૌથી ઝડપી ટ્રેન કઈ છે? શું તમે જાણો છો

ભારતીય રેલ્વે એ વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં સૌથી ઝડપી ટ્રેન કઈ છે? ભારતમાં દરરોજ લાખો મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. ભારતીયો માટે, પૈસાની બચત કરીને દૂર દૂર સુધી મુસાફરી કરવાનો સૌથી સરળ રસ્તો ટ્રેન છે. દેશમાં ફાસ્ટ અને સુપરફાસ્ટ બંને ટ્રેનો દોડે છે, પરંતુ શું […]

શેખ હસીનાના ભારતમાં રહેવાથી સંબંધોને નુકસાન નહીં થાય: બાંગ્લાદેશ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર મો. તૌહિદ હુસૈને સોમવારે જણાવ્યું હતું કે, ”શેખ હસીનાના દિલ્હીમાં લાંબા સમય સુધી રોકાણથી બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર નકારાત્મક અસર થશે નહીં, દ્વિપક્ષીય સંબંધો એક મહત્વપૂર્ણ મુદ્દો છે, તે પરસ્પર હિત પર બાંધવામાં આવે છે,” ઢાકામાં ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્મા સહિતના રાજદ્વારીઓની બ્રિફિંગ પછી પત્રકારો […]

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના મામલે નાના શહેરો નિકળ્યા આગળ, જાણો ડિટેલ્સ

જ્યારે વૈશ્વિક ઇલેક્ટ્રિક વાહન બજાર પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારેભારતમાં-ઇલેક્ટ્રિક-વાહનો ભારતે સ્વતંત્ર માર્ગ અપનાવ્યો છે. દેશના EV વેચાણે ખૂબ જ સ્થિતિસ્થાપકતા દર્શાવી છે. અને અન્ય મુખ્ય બજારોમાં દેખાતી દેખીતી મંદીને પડકારી છે. વૃદ્ધિ ભારતના બીજા-સ્તરના (ટાયર-2) શહેરોમાં વધુને વધુ કેન્દ્રિત થઈ રહી છે. ઉમ્મીદોંથી અલગ, ભારતમાં EV અપનાવવા માટેનો સૌથી ઝડપથી વિકસતો વિસ્તાર તેના […]

બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે મોટી સંખ્યામાં સરહદ ઉપર ઉમટ્યાં, 500 વ્યક્તિઓએ ભારતમાં ઘુસવાનો કર્યો પ્રયાસ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં રાજકીય અરાજકતા અને અશાંતિ વચ્ચે પંચગઢ જિલ્લાના ગામડાઓમાંથી ઓછામાં ઓછા 500 બાંગ્લાદેશી નાગરિકોએ ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોએ તેમને પશ્ચિમ બંગાળના જલપાઈગુડી નજીક ભારતીય સરહદમાં પ્રવેશતા અટકાવ્યા હતા. બાંગ્લાદેશી નાગરિકોનું કહેવું છે કે, દેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે તેમના ઘરોમાં તોડફોડ કરવામાં આવી છે. શેખ હસીનાએ પ્રધાનમંત્રીપદેથી […]

એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ભારતમાં સોનાની માંગમાં 5 ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ ભારતમાં સોનાની માંગમાં ઘટાડો નોંધાયો છે. સોનાની માંગમાં આ ઘટાડો ભાવમાં રેકોર્ડ વધારાને કારણે નોંધાયો છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં સોનાની માંગ પાંચ ટકા ઘટીને 149.7 ટન થઈ છે. જોકે, આ સમયગાળા દરમિયાન દેશમાં સોનાની કુલ આયાત આઠ ટકા વધીને 196.9 ટન થઈ છે, જે ગયા વર્ષના સમાન ગાળામાં 182.3 ટન હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ […]

ભારતમાં માથા અને ગરદનના કેન્સરના કેસોમાં અચાનક વધારો, અભ્યાસમાં ખુલાસો

ભારતમાં માથા અને ગરદનના કેન્સરના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. એક નવા અભ્યાસ અનુસાર દેશમાં લગભગ 26 ટકા કેન્સના દર્દીઓને માથા અને ગરદનમાં ટ્યૂમર જોવા મળી છે. કેન્સર ફ્રી ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા હાથ ઙરવામાં આવેલા અભ્યાસમાં 1,869 દર્દીઓના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તમાકુનું સેવન અને હ્યુમન પેપિલોમાવાયરસ (HPV) ચેપ આ વધારા માટે મુખ્ય […]

ભારતમાં 18 વર્ષ પછી શનિનું ચંદ્રગ્રહણ દેખાશે, ચંદ્રની પાછળ છુપાઈ જશે શનિ

દર વર્ષે ચાર-પાંચ વખત સૂર્ય અને ચંદ્રગ્રહણની ઘટનાઓ જોવા મળે છે, પરંતુ આજે શનિ ગ્રહણ થવા જઈ રહ્યું છે. આ ઘટના ભારતમાં 18 વર્ષ પછી જોવા મળશે. વાસ્તવમાં, અવકાશ અને તેની સંબંધિત પરિસ્થિતિઓમાં રસ ધરાવતા લોકોને આજે રાત્રે આકાશમાં એક દુર્લભ ખગોળીય ઘટના જોવાની તક મળવાની છે. શનિ અને પૃથ્વી વચ્ચે ચંદ્ર ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, […]

ભારતમાં ફરવા માટે આ સ્થળો છે ખૂબ જ ખાસ, જ્યાં મળે છે માનસિક શાંતિ

કોડાઈકેનાલ, તમિલનાડુ: કોડાઈકેનાલ એક સુંદર હિલ સ્ટેશન છે જે તેના તળાવો, ઉદ્યાનો અને લીલી ખીણો માટે પ્રખ્યાત છે. અહીંની ઠંડી હવા અને શાંતિપૂર્ણ વાતાવરણ મનને ખૂબ જ શાંતિ આપે છે. કોડાઈ લેક, બ્રાયન્ટ પાર્ક અને કોકર વોક અહીંના મુખ્ય આકર્ષણો છે. ઋષિકેશ, ઉત્તરાખંડ: ઋષિકેશ ગંગા નદીના કિનારે વસેલું એક સુંદર શહેર છે. અહીંના આશ્રમો અને […]

ભારતમાં રોકાણનો ઉછાળો: 15,000થી વધુ નવી કંપનીઓએ કરવી નોંધણી

નવી દિલ્હીઃ જૂન મહિનામાં 15,000થી વધુ કંપનીઓએ ભારતમાં તેમના એકમો સ્થાપવા માટે નોંધણી કરાવી. આ 15,000 કંપનીઓમાં ઘણી વિદેશી કંપનીઓનો પણ સમાવેશ થાય છે, જે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વપરાતી મોટી સંખ્યામાં મશીનોનું ઉત્પાદન કરે છે યુકેની કંપની ઓગર ટોર્ક યુરોપ લિમિટેડ, જે વિદેશી કંપનીઓમાંની એક છે જેણે ભારતમાં કામગીરી શરૂ કરવા માટે નોંધણી કરી છે, તે પૃથ્વીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code