1. Home
  2. Tag "in operation"

108 ઈમરજન્સી સેવામાં ગુજરાત મોખરે, 800 એમ્બ્યુલન્સવાન, બે બોટ એમ્બ્યુલન્સ કાર્યરત

અમદાવાદઃ ગુજરાત 108 ઈમરજન્સી સેવામાં મોખરે છે. લોકોને ત્વરિત તબીબી સેવા મળી રહે તે માટે 800 જેટલી એમ્બ્યુલન્સ વાન, તેમજ દરિયાઈ વિસ્તારોમાં બે બોટ અને એક એર એમ્બ્યુલન્સ 24 કલાક કાર્યરત રહે છે. 108 એમ્બ્યુલન્સ વાનમાં અદ્યતન મેડીકલ સાધનો, દવાઓ, વેન્ટીલેટર મશીન અને તેની સાથે ટેકનોલોજીનો સમન્વય કર્યો છે. તેનો સીધો લાભ કટોકટીની પળોમાં શહેરી […]