1. Home
  2. Tag "including"

IPLનું ટાઈટલ જીતવામાં RCB સહિત આ ટીમોને નથી મળી અત્યાર સુધી સફળતા

આઈપીએલનો રંગારંગ પ્રારંભ થયો છે. આ વર્ષે આઈપીએલનું ટાઈટલ કોણ જીતે છે તે આગામી દિવસોમાં જ ખબર પડશે. પરંતુ આઈપીએલની મોટાભાગની ટીમો ટાઈટલ જીતવામાં સફળ રહ્યાં છે. જો કે, આરસીબી સહિતની ચાર ટીમો હજુ સુધી ટાઈટલ જીત્યું નથી. શું આ વર્ષે આરસીબી સહિતની આ ટીમો પૈકી કોઈ ટીમ ટાઈટલ જીતવામાં સફળ રહે છે કે કેમ […]

ICSIએ આવકવેરા બિલ 2025માં “એકાઉન્ટન્ટ”ની વ્યાખ્યામાં કંપની સેક્રેટરીઓનો સમાવેશ કરવાની હિમાયત કરી

નવી દિલ્હીઃ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાએ આવકવેરા બિલ 2025ને આવકાર આપ્યો છે, અને તેને ભારતમાં કરવેરા માળખાના આધુનિકીકરણમાં એક મહત્વપૂર્ણ પગલા તરીકે માન્યતા આપી છે. આ બિલનો ઉદ્દેશ કરવેરાનાં પાલનને સરળ બનાવવાનો, પારદર્શકતા વધારવાનો અને વધારે કાર્યક્ષમ કરવેરા વહીવટ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો છે. જો કે, આઇસીએસઆઈ સૂચિત આવકવેરા બિલ 2025ની કલમ 515 (3) […]

‘ઇન્ડિયા ગોટ લેટેન્ટ’ વિવાદમાં સમય રૈના સહિત 30 લોકો સામે FIR દાખલ કરાઈ

મુંબઈઃ મહારાષ્ટ્ર સાયબર પોલીસે ‘ઇન્ડિયા ગોટ લેટેન્ટ’ કેસ અંગે એફઆઈઆર નોંધી છે. આ મામલે 30 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સાયબર પોલીસે ‘ઇન્ડિયા ગોટ લેટેન્ટ’ કેસ અંગે એફઆઈઆર નોંધી છે. એફઆઈઆરમાં નામ ધરાવતા તમામ લોકોને નોટિસ મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. દરેકને તેમના નિવેદનો નોંધવા માટે બોલાવવામાં આવશે. મહારાષ્ટ્ર સાયબર પોલીસે યુટ્યુબને […]

પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં એનસીસી કેટ્સ સહિતના મહેમાનોને પીએમ મોદી મળશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેનારા NCC અને યુવા વિનિમય કાર્યક્રમના કેડેટ્સ, સ્વયંસેવકો, કલાકારો અને આદિવાસી સમુદાયના મહેમાનોને મળશે. આજે, પ્રધાનમંત્રીના નિવાસસ્થાને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રી મોદી પડદા પાછળ કામ કરતા કલાકારોને મળશે. આ વર્ષના પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાંસ્કૃતિક વિવિધતા અને લશ્કરી શક્તિનું પ્રદર્શન કરશે. […]

ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા ભોજનમાં સમાવેશ કરો અળસીના લાડુ, જાણો રેસીપી

ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર અળસી માત્ર હાડકાંને જ મજબુત બનાવતું નથી પરંતુ સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે. આ સિવાય અળસીમાં હાજર ફાઈબર કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય આ લાડુ ડાયાબિટીસથી પીડિત લોકો માટે પાવર બેંક તરીકે પણ કામ કરે છે કારણ કે તેને રોજ ખાવાથી તમારું શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. […]

વિશ્વના ટોપ 100 ફૂડ્સમાં ભારતના ચારનો સમાવેશ, પંજાબનું ભોજન દેશમાં બેસ્ટ

આ ભારતીય ડિશ સમગ્ર વિશ્વમાં ખવાય છે, જે શેકેલા માંસ, મસાલા, ક્રીમ, ટામેટાં અને માખણમાંથી બનાવેલ છે અને તેને વિશ્વના 100 શ્રેષ્ઠ ખોરાકની યાદીમાં 29મું સ્થાન મળ્યું છે. બાસમતી ચોખા, મટન અથવા ચિકન, લીંબુ, દહીં, ડુંગળી અને કેસરથી બનેલી હૈદરાબાદી બિરયાની યાદીમાં 31મા નંબરે છે. ચિકન 65માં નંબર પર છે અને મિન્સમીટ 100માં નંબર પર […]

છેતરપીંડી કેસમાં તત્કાલીન બ્રાન્ચ મેનેજર સહિત 8 આરોપીઓને કોર્ટે 3થી 5 વર્ષની કેદ ફટકારી

અમદાવાદઃ સીબીઆઈ કેસના સ્પેશિયલ જજ, કોર્ટ નંબર 01, અમદાવાદે આજે બેચરભાઈ ગણેશભાઈ ઝાલા, તત્કાલીન બ્રાન્ચ મેનેજર, સ્ટેટ બેંક ઑફ સૌરાષ્ટ્ર, નરોડા રોડ બ્રાન્ચ, અમદાવાદ અને સાત ખાનગી વ્યક્તિઓ, પરેશ કાંતિલાલ ભગત, કાર્તિક હર્ષદરાય પટેલ, રિતેશ ધીરજલાલ શેઠ, અતુલ દશરથલાલ બ્રહ્મભટ્ટ, તેજસ રમેશચંદ્ર બ્રહ્મભટ્ટ, અમિત એચ. પટેલ અને નિલેશભાઈ ડી. શાહ સહિત કુલ આઠ આરોપીઓને સજા […]

અર્શ દલ્લાની હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી અને ટેરર ​​ફાઇનાન્સિંગ સહિતના આતંકવાદી કૃત્યોના 50 કેસમાં સંડોવણી

નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે કેનેડામાં તાજેતરમાં ધરપકડ કરાયેલા નામિત આતંકવાદી અર્શ સિંહ ગિલ ઉર્ફે અર્શ દલ્લાના પ્રત્યાર્પણ માટે ભારતીય એજન્સીઓ જરૂરી કાર્યવાહી કરશે. અર્શ દલ્લા ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કેનેડામાં તેની ધરપકડ અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું કે ભારતમાં અર્શ દલ્લાના ગુનાહિત રેકોર્ડ અને કેનેડામાં […]

સચિન સહિત આ ક્રિકેટરોએ પાન મસાલા કે દારૂનો પ્રચાર કર્યો નથી!

ફિલ્મ જગતના કલાકારો અને પૂર્વ ક્રિકેટરો હાલ પાનમસાલાની એડ કરીને કરોડની કમાણી કરી રહ્યાં છે. પરંતુ ભારતીય ટીમના પૂર્વ સ્ટાર બેસ્ટમેન સચિન તેડુંલકરએ આજ સુધી કોઈ યુવા પેઢીને ખરાબ અસર કરે તેવી જાહેરાત કરી નથી. સચિન તેડુંલકર જ નહીં પરંતુ કેટલાક એવા ખેલાડીઓ છે જેમણે પાન મસાલાની જાહેરાત કરવાથી દૂર રહ્યાં છે. સચિન તેંડુલકરઃ ભારતીય […]

ઝારખંડ ચૂંટણી: પીએમ મોદી સહિત 40 નેતાઓ ભાજપના સ્ટાર પ્રચારક હશે

નવી દિલ્હીઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરી સહિત કુલ 40 નેતાઓ ભારતીય જનતા પાર્ટી (BJP) ઝારખંડના સ્ટાર પ્રચારક હશે. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને હેડક્વાર્ટરના પ્રભારી અરુણ સિંહ વતી ભારતીય ચૂંટણી પંચને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code