1. Home
  2. Tag "india and us"

ભારત અને યુએસ વચ્ચે વેપાર અને રોકાણ સંબંધોને વધુ વેગ આપવા મામલે ચર્ચા

નવી દિલ્હી: ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સે વેપાર અને રોકાણ સંબંધોને વધુ વેગ આપવાના માર્ગો પર ચર્ચા કરી. 14મી ભારત-યુનાઈટેડ સ્ટેટ્સ ટ્રેડ પોલિસી ફોરમ TPF મીટિંગ નવી દિલ્હીમાં યોજાઈ હતી અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને યુનાઈટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ કેથરિન તાઈની સહ-અધ્યક્ષતા હતી. તેઓએ મજબૂત દ્વિપક્ષીય વેપાર સંબંધો બનાવવા અને એકંદર આર્થિક સંબંધોને […]

આવતીકાલે દિલ્હીમાં ભારત અને અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનની’2 પ્લસ 2′ મંત્રણા યોજાશે

દિલ્હી-  ભારત અને અમેરિકા વચ્ચેના સંરક્ષણ અને વિદેશી સંબંધોને એક નવું સ્તર આપવા માટે શુક્રવારથી ‘2 પ્લસ 2’ મંત્રણા થવા જઈ રહી છે. આ માટે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન આવતીકાલે દિલ્હી પહોંચી રહ્યા છે. તેમના સિવાય રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન પણ આ ટોકમાં ભાગ લેશે. ભારત તરફથી વિદેશ મંત્રી એસ જયશંકર અને રક્ષા મંત્રી […]

યુએસ-ભારત સ્પેસ મિશન માટે સાથે કરશે કામ – વ્હાઇટ હાઉસ પ્રમાણે પીએમ મોદી અને બાઈડેન વચ્ચે આ બાબતે થશે વાતચીત

યુએસ ભારતસ્પેશ મિશન પર આવશે સાથે પીએમ મોદીની યુએસ મુલાકાત દરમિયાન આ અંગે ચર્ચા થશે વ્હાઈટ હાઉસે આપ્યું આ મામલે નિવેદન દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21જૂનના રોજથી અમેરિકાના પ્રવાસે જવાના છે ,યુેસ તરફથી તેમને ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે ત્યારે યુએસ પણ પીએમ મોદીના સ્વાગતને લઈને ઉત્સુક છે, અત્યારથી જ અમેરિકા દ્રારા સમગ્ર તૈયારીઓ કરવામાં […]

આજથી ભારત-અમેરિકાની વાયુસેના વચ્ચે સંયુક્ત અભ્યાસનો આરંભ – ચીનની હવે ખેર નથી

ભારત-અમેરિકાની વાયુસેના વચ્ચે સંયુક્ત અભ્યાસનો આરંભ બંગાળમાં શરુ કરશે યુદ્ધાભ્યાસ F-15, સુખોઈ-30 સહીતના ફાઈજેટની જોવા મળશે તાકાત દિલ્હીઃ- પીએમ મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી ભારતના વિદેશ સાથેના સંબંધો ગાઢ બની રહ્યા છે અનેક ક્ષેત્રમાં વિદેશ સાથે મળીને અનેક કવાયત હાથ ઘરવામાં આવી રહી છે ખાસ કરીને વાત કરીએ તો વાયુસેના અને નૌસેના અનેક દેશો […]

ભારત અને અમેરિકાના વિદેશ મંત્રીઓએ વચ્ચે ફોન પર થઈ વાત – ‘2+2’ પર વાટાઘાટો

ભારત-યુએસના વિદેશમંત્રીઓની ફોન પર વાતચીત 2 પ્લસ 2 સમિટ પર ચર્ચાઓ કરાઈ દિલ્હીઃ- જ્યાં એક તરફ રશિયા યુક્રેન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે રશિયા દ્રારા સતત યુક્રેનને નિશાન બનાવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ ભારત અને યુએસ વચ્ચે વાર્ષિક ‘2+2’ વાટાઘાટો પહેલા, વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકન સાથે વાત કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code