1. Home
  2. Tag "India-China"

હિન્દી – ચીની ભાઈ-ભાઈ! ચીનના પ્રવાસીઓ માટે ભારતે વિઝા સેવા પુનઃ શરૂ કરી

નવી દિલ્હી, 21 નવેમ્બર, 2025: India resumes visa services for Chinese tourists 2020માં સરહદે ચીની સૈનિકોએ કરેલા દુઃસાહસ બાદ ચીનના નાગરિકોને ભારતના વિઝા આપવાનું બંધ થયું હતું તે હવે ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. ભારતના પ્રવાસે આવવા માગતા ચીની નાગરિકો હવે વિદેશોમાં આવેલા ભારતીય દૂતાવાસ તેમજ કોન્સ્યુલેટ કચેરીઓમાં વિઝા માટે અરજી કરી શકશે. વાસ્તવમાં ભારત સરકારે […]

 ચીન-પાકિસ્તાન સાથેના તણાવ પર સરકારે કહ્યું ‘હવે સેના તૈયાર છે LAC-LOC પર સૈન્ય પરિસ્થિતિનો સામનો કરવા’

ચીન સાથેની સૈન્ય પરિસ્થિતિને લઈને સરકારનું નિવેદન સેના હવે પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર દિલ્હીઃ- અરુણાચલના તવાંગમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલા સંઘર્ષ પછી સ્થિતિને નિયંત્રણમાં લાવવા ભારતના પ્રયાસો સતત ચાલુ જોવા મળે છે.  ભારતે જે પ્રકારે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો છે તે રીતે ભારત સરકાર સેનાને તૈયાર કરી ચૂકી છે જો કોઈ પણ પિરસ્થિતિ […]

યુએન સેક્રેટરી જનરલની અપીલ -‘ભારત-ચીન સરહદ પર તણાવ ઓછો કરો’

ઇટાનગર:અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થયાના દિવસો બાદ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુતારેસે બંને દેશોને સરહદી તણાવ ઓછો કરવા હાકલ કરી હતી.અથડામણ દરમિયાન બંને પક્ષના કેટલાક સૈનિકોને સામાન્ય ઈજાઓ થઈ હતી.રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભા અને રાજ્યસભામાં પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ભારતીય સેનાએ બહાદુરીથી PLAને અમારા વિસ્તારમાં અતિક્રમણ કરતા […]

ભારત અને ચીન વચ્ચે 12 કલાક સુધી 14માં તબક્કાની મંત્રણા ચાલી, હોટ સ્પ્રિંગથી લઇને અનેક મુદ્દે થઇ ચર્ચા

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સૈન્ય ગતિરોધ વચ્ચે બંને દેશો વચ્ચે બુધવારે 14મી કોર કમાન્ડર સ્તરની મંત્રણા થઇ હતી. આ બેઠક 12.30 કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં ભારતનું નેતૃત્વ ફાયર એન્ડ ફ્યુરી કોર કમાન્ડર લેફ્ટિનન્ટ જરનલ એન સેનગુપ્તા કરી રહ્યા છે. આ બેઠકમાં ખાસ કરીને પેટ્રોલિંગ પોઇન્ટ 15 (હોટ સ્પ્રિંગ્સ) વિસ્તારમાં […]

ચીન સાથેના સંબંધો અંગે ભારતના વિદેશમંત્રીએ કર્યો ખુલાસો, કહ્યું – તણાવપૂર્ણ સંબંધો છે

ચીન સાથેના સંબંધો અંગે વિદેશ મંત્રી એસ. જયશંકરનું નિવેદન ભારત અને ચીનના સંબંધો ખૂબ ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહ્યાં છે ચીને સંબંધો કઇ દિશામાં લઇ જવા છે તે નક્કી કરવું પડશે નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે અનેકવાર મંત્રણા છતાં હજુ પણ લદ્દાખ સરહદે તણાવ યથાવત્ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ભારતના વિદેશ મંત્રી […]

ભારત-ચીન વચ્ચે તણાવ છતાં વ્યાપારિક સંબંધો મજબૂત થયા, વેપાર 100 અબજ ડોલરને પાર થવાની સંભાવના

લદ્દાખ મોરચે તણાવ છતાં ભારત-ચીનના વ્યાપારિક સંબંધો નવી ઊંચાઇએ ભારત અને ચીન વચ્ચેનો વેપાર 100 અબજ ડોલરને પાર કરી જાય તેવી શક્યતા બંને દેશો વચ્ચે નવ મહિનામાં 90 અબજ ડૉલર કરતાં વધારે વેપાર થયો નવી દિલ્હી: લદ્દાખ મામલે ભલે ભારત અને ચીન વચ્ચે તણાવ અને તકરાર જોવા મળી રહી હોય પરંતુ બંને દેશો વચ્ચે વ્યાપારિક […]

ભારત-ચીન વચ્ચે આજે સૈન્ય કોર કમાન્ડર સ્તરની 13 માં રાઉન્ડની  બેઠક યોજાશે

ભારત ટીન વચ્ચે આજે કોર કમાન્ડર સ્તરની બેઠક 13મા રાઉન્ડની બેઠક યોજાશે   દિલ્હીઃ- ચીન અને ભારત વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે,પૂર્વ લદ્દાખમાં એલએસી પર શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે ભારત અને ચીન વચ્ચે આજ રોજ 13 મી રાઉન્ડની કોર કમાન્ડર સ્તરની વાટાઘાટો  10:30 કલાકે ચીનની બાજુ મોલ્ડો બોર્ડર પોઇન્ટ પર થશે.આ બેઠકમાં […]

ચીનની ઉશ્કેરણીજનક હરકત, LAC પર પેટ્રોલિંગમાં ટૂકડીઓ વધારી

LAC પર ચીનની અવળચંડાઇ યથાવત્ LAC પર પેટ્રોલિંગમાં ટૂકડીઓ વધારી ચીન સતત ઉશ્કેરણીજનક વર્તણૂક કરી રહ્યું છે નવી દિલ્હી: LAC પર ભારત-ચીન વિવાદ હજુ પણ યથાવત્ છે જેનું એક કારણ ચીનની મનમાની અને વધતી દાદાગીરી છે. એલએસી પર ચીને મોટી સંખ્યામાં સેનાની તૈનાતી કરી છે. અહીંયા સુધી કે ભારતીય સરહદ પર મોટા પ્રમાણમાં યુદ્વ હથિયારોને […]

પેંગોંગ લેકમાં પેટ્રોલિંગ માટે ભારતને મળી અત્યાધુનિક બોટ્સ

પેંગોંગ લેકમાં પેટ્રોલિંગ માટે ભારતીય સેનાને સ્પેશ્યલ બોટ મળવાની શરૂ આ પેટ્રોલિંગ બોટ કદમાં ઘણી મોટી હશે તે મશીનગન અને સર્વેલન્સ સિસ્ટમથી સજ્જ હશે નવી દિલ્હી: LAC પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય સેનાને હવે પેંગોંગ-ત્સો તળાવમાં પેટ્રોલિંગ માટે નવી બોટ મળવાની શરૂ થઇ છે. આ પેટ્રોલિંગ બોટ આર્મી અને ITBP દ્વારા ઉપયોગમાં […]

ચીને ફરીથી ભર્યું એવું પગલું કે ભારત સાથેના સંબંધો ફરીથી બગડી શકે છે

ચીને ફરીથી એવું કર્યું કે ભારત સાથેના તેના સંબંધો બગડી શકે છે ચીને પૂર્વ લદાખમાં ગોગરા-હોટ સ્પ્રિંગમાંથી પોતાના સૈનિકો પાછા ખેંચવા કર્યો ઇનકાર ચીને ફરીથી સૈના હટાવવાનો ઇનકાર કરીને અક્કડ વલણ દર્શાવ્યું છે નવી દિલ્હી: ચીને ફરીથી એક વખત એવું પગલું ભર્યું છે જેનાથી ભારત સાથેના તેના સંબંધોમાં ફરીથી તણાવ પેદા થઇ શકે છે. ચીનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code